માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને USમાં પદ્મભૂષણ એનાયત

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને USમાં પદ્મભૂષણ એનાયત
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને USમાં પદ્મભૂષણ એનાયત
દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મભૂષણ એવોર્ડથી માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને સમ્માનિત કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સેન ફ્રાંસિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ નાગેન્દ્ર પ્રસાદે ગત અઠવાડિયે નડેલાને પદ્મભૂષણ એેવોર્ડ અર્પણ કર્યો હતો. હૈદરાબાદમાં જન્મેલા નડેલાએ એવોર્ડ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here