કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1946 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મણિપુર અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં કોરોનાના કેસ વધતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા XBB વેરિયન્ટના 18 કેસ પણ મળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BF.7 અને BA.5.1.7ની પણ ભારતમાં એન્ટ્રી થઇ છે જે અંગે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટ્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. દિલ્હી એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઝડપથી ફેલાઇ રહેલા ઓમિક્રોનના સબ-વેરિયન્ટ વિરૂદ્ધ ચેતવણી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here