બેંગલુરુમાં ભારે વરસાદને કારણે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ!!

બેંગલુરુમાં ભારે વરસાદને કારણે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ!!
બેંગલુરુમાં ભારે વરસાદને કારણે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ!!
બેંગ્લોરમાં બુધવારે પડેલા ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે ટ્રાફિક-જામ, પાણીની અને વીજ લાઈનો તૂટી ગઈ છે. વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ તૂટી ગયા છે.

Read About Weather here

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બેલાંદુરનો આઈટી વિસ્તાર, વ્હાઇટફિલ્ડ, આઉટર રીંગ રોડ અને BEML લેઆઉટસામેલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં એક સપ્તાહ સુધી સતત વરસાદ પડ્યો હતો, ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી !!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here