કાશ્મીરના ખુખાર આતંકવાદીને જીવતો ઝડપી લેવાયો

107

ભાજપના ત્રણ નેતાઓની કરપીણહત્યાનો આરોપ

  • જમ્મુ – કાશ્મીર પોલીસને મળી બહુ મોટી સફળતા

જમ્મુ અને કાશ્મીર પોલીસને આજે બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કાશ્મીરખીણમાં ભાજપના ત્રણ નેતાઓની કરપીણહત્યાકરવામાં સંડોવાયેલા ખુખારઆતંકવાદી જહુરઅહેમદ રાહેરને જીવતો પકડી લેવામાં આવ્યો છે. આ ખુખારઆતંકવાદીએ લઈટીનાટીઆરએફજુથ સાથે સંકળાયેલો હતો અને લાંબાસમયથીતેની વ્યાપક શોધખોળ ચલાવવામાં આવી હતી. ગઈકાલે જમ્મુના શામ્બા સેકટરમાંથી ત્રાસવાદીને ઝડપી લેવામાં સફળતામળી હતી. તાજેતરમાં આત્રાસવાદીએ ભાજપના ત્રણ-ત્રણ નેતાઓની હત્યાકરીહતી. ત્યારથીજ લશ્કર અને પોલીસતેની શોધખોળ ચલાવી રહ્યા હતા.