આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021

પોઝિટિવઃ- તમે ઘણાં સમયથી જે કામ કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લઈને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા અંગે વિચાર કરશો.

નેગેટિવઃ- જોખમી કાર્યો કરવાથી બચવું. આ કારણે તમે ફાયનાન્સને લગતી મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો. 

વ્યવસાયઃ- વેપારમાં થોડી સફળાત સામે આવશે અને તેમાં યોગ્ય સફળતા પણ મળી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારી યોજનાઓને શરૂ કરવા માટે કોશિશ કરો, તમને ચોક્કસ જ સફળતા મળશે. સંબંધીઓ સાથે ચાલી રહેલા મનમુટાવને દૂર કરવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ- ખોટી અવર-જવરમાં સમય ખરાબ ન કરો. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા માટે પડકાર સાબિત થશે. તમારી ઇચ્છાપૂર્તિ માટે કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકાર સામે આવશે પરંતુ તમે તેમનો સામનો કરવામાં પણ સક્ષમ રહેશો.

લવઃ- લગ્નજીવન તથા પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- ડાઇઝેશનને લગતી સમસ્યાથી પરેશાન રહેશો.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઈ સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે તથા લોકો સાથે હળવું-મળવું તમને આનંદ આપશે. જમીનને લગતા વિવાદો અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થશે. 

નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં પરિસ્થિતિ થોડી વિપરીત થઈ શકે છે. અચાનક જ આવેલી પરેશાનીઓથી સમાધાન મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઈ મિત્રની મદદથી કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પોલ્યૂશન અને વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરો.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ સુકૂનભર્યો રહેશે. કોઈપણ પ્રકારના કાયદાકીય વિવાદ ઉપર નિષ્ણાત પાસેથી સલાહ લો, તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવે તેવી શક્યતા છે. 

નેગેટિવઃ- કોઈ કારણો સાથે દૃઢ ઇચ્છાશક્તિમાં થોડી ખામી રહેશે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમયે તમે જાતે એકલતા અનુભવ કરશો. પરિસ્થિતિઓ સામે ભાગવાની જગ્યાએ તેનો સામનો કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરમાં યોગ્ય સમય ન મળવાના કારણે હળવો પારિવારિક મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પરિવારને લગતા કોઈ શુભ સમાચાર મળશે. વડીલોના આશીર્વાદ તથા કૃપા પણ મળશે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ મળી શકે છે

નેગેટિવઃ- ભાવુકતાની જગ્યાએ નબળાઈ ઉપર કાબૂ મેળવવો જરૂરી છે. નહીંતર કોઈ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરો. 

વ્યવસાયઃ- તમારા વેપારને લગતી વાતો કોઈ સામે જાહેર ન કરો

લવઃ- કોઈ અન્ય વ્યક્તિના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કામકાજમાં મહેનત વધારે પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી યોજનાઓને સાર્થક રૂપ આપવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ધનને લગતી પરેશાની રહેશે પરંતુ કોઈ નજીકના મિત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ મળી જશે. ભવિષ્યને લઈને મનમાં થોડી પરેશાની રહી શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર ઉપર કર્મચારીઓનો યોગ્ય સહયોગ જળવાયેલો રહી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સોસાયટીને લગતા કોઈ કામમાં તમારી સલાહને ખાસ મહત્ત્વ આપવામાં આવશે. તમે તમારા કર્તવ્ય અને કાર્યોનું નિર્વાહન સંપૂર્ણ જવાબદારી સાથે કરશો. જે જૂના રૂપિયા ફસાયેલાં છે, તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓથી અજાણ ન રહો એટલે કોઈની વાતોમાં આવશો નહીં. વાહન સાવધાની સાથે કરો. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે તમારા વ્યવસાયિક સંપર્કોને વધારે વિસ્તૃત કરો

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે ચાલી રહેલ મતભેદ ઉકેલાઈ જશે.

સ્વાસ્થ્યઃ- અચાનક જ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના કોઈ પ્રોજેક્ટને લઈને ભરપૂર કોશિશ કરશે અને સફળ પણ થશે. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. પારિવારિક વ્યવસ્થાને લગતા વિઘ્ન દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે

નેગેટિવઃ- કોઈપણ પેપર્સ ઉપર સહી કરતા પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો. રૂપિયા આવશે, પરંતુ ખર્ચની પણ સ્થિતિ રહેશે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવો

વ્યવસાયઃ- વ્યવસાય કે કરિયરને લગતા વિઘ્ન દૂર થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા માટે મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો. તમારા રસના કાર્યો અને અભ્યાસમાં પણ સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- થોડા નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. અકારણ જ ચિંતા અને પરેશાની ઊભી થઈ શકે છે. નવું રોકાણ હાલ ટાળી દો. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારી ભૂલ સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમામ વિઘ્નો વચ્ચે તમે સંપૂર્ણ મન લગાવીને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

લવઃ- વધારે કામ હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પારિવારિક ચિંતા દૂર થશે. મહેનત અને પરિશ્રમથી તમે વિપરીત પરિસ્થિતિઓને પણ પોતાના પક્ષમાં કરી લેશો. ફાયનાન્સને લગતા કાર્યો બનવાથી તમારી અંદર ઊર્જા અને જોશ રહેશે.

નેગેટિવઃ- થોડા વિરોધી તમારા પ્રત્યે કોઈ નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે પરંતુ તેનું સમાધાન મેળવવામાં તમે સમર્થ રહેશો. અયોગ્ય કે બે નંબરના કામ કરવા નહીં. 

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક કાર્યો વધારે રહી શકે છે.

લવઃ- તમારી મુશ્કેલીઓમાં જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ હોવાના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પારિવારિક જરૂરિયાત તથા ઘરના વિસ્તારને લગતા કાર્યોની પણ યોજના બનશે. તમે તમારા કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં પરિવાર સાથે જોડાયેલી જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશો. 

નેગેટિવઃ- સંબંધીઓ અને મિત્રોમાં મતભેદ દૂર થવાથી સંબંધ ફરી મધુર થઈ જશે. આ મતભેદના કાણે વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધનને લગતી યોજનાઓને ગંભીરતાથી લો. 

લવઃ- ઘરનું વાતાવરણ અનુસાશિત રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- મોબાઈલ, ઈમેલ દ્વારા કોઈ શુભ સમાચાર મળશે. આ દરમિયાન મોટા-મોટા લોકો સાથે સંપર્ક થશે. હિંમત અને સાહસમાં પણ વધારો થશે. ઘરની નવી વસ્તુની પણ ખરીદદારી શક્ય છે.

નેગેટિવઃ- રાજકીય મામલે સાવધાન રહેવું. આ સમયે શેરબજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ લેશો નહીં. તમારા રૂપિયા કોઈ જગ્યાએ ફસાઈ શકે છે. કોઈ ખરાબ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- કોઈ વ્યવસાયિક પાર્ટી દ્વારા તમારું પેમેન્ટ અટકી શકે છે.

લવઃ- બાળકોની સંગત તથા ગતિવિધિઓ ઉપર નજર રાખો.

સ્વાસ્થ્યઃ- તમારું આધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે રસ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here