1.માણાવદરના ભીતાણા ગામે મધ્યાહન ભોજનરૂમ; પતરાના શેડ નીચે, ભણી રહ્યા છે વિધ્યાર્થીઓ
જર્જરિત શાળાને ધરાશાયી કરાઈ હતી, 3 વર્ષ વિતી ગયા પણ કામ શરૂ જ ન થયું
2. પંજાબી સિંગર નિરવૈર સિંહનું માર્ગ અકસ્માતમાં ઓસ્ટ્રેલિયામાં નિધન
Visit Saurashtra Kranti Homepage here
3. જેતપુરનો સુરવો ડેમ ઓવરફલો : ત્રણ ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
ચારણીયા, ચારણ સમઢીયાળા અને થાણાગાલોળ ગામના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તાકીદ
4. દ્વારકામાં આજે કેજરીવાલની સભાઃ‘‘આપ” ખેડૂતો માટે જાહેરાત કરશે
12 થી 15 હજાર લોકો ઉમટશે
5. ગોંડલમાં સજાતીય સંબંધ બાંધવાની લાલચ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ માર માર્યો, હજારોની લૂંટ ચલાવી
6. મૂર્તિ 500 વર્ષ જૂની ગણાવી, ગ્રામવાસીઓ કરવા લાગ્યા પૂજા; 35 હજારનું દાન પણ મળ્યું
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પિતા-પુત્રોએ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઓનલાઈન મંગાવી; તેમને પોતાના ખેતરમાં દાટી, થોડીવાર પછી પિતા-પુત્ર કેટલાંક લોકોની હાજરીમાં ખેતરમાં ખોદવા લાગ્યા
7. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સર્વે પરથી ખબર પડે છે કે, યુવા પેઢીમાં ધ્યાનને આધ્યાત્મિકતા તરફનો ટ્રેન્ડ પહેલાંની પેઢી કરતાં વધુ વધ્યો છે, જેને કારણે તે યુવાવર્ગ આસ્થામયી બન્યો છે.
8. તહેવારોના શ્રીગણેશ સાથે ઓટો વેચાણ ટોપ ગિયરમાં: ઓગસ્ટમાં 3.5 લાખ કાર વેચાઇ
સેમિકન્ડક્ટરની શોર્ટેજ દૂર થતા દેશમાં સતત પાંચમાં મહિને કારોનું વેચાણ 3 લાખને ક્રોસ
9. 1 હજાર વનસ્પતિના ગુણધર્મોની માહિતી માટે એપ્લિકેશન બનાવી
‘બોટની ફેસ્ટ’ વેબ એપમાં વનસ્પતિઓના કોયડાના ઉકેલ: બોટનિકલ ગાર્ડનમાં સમજ માટે રમત રમાડવાનો રસ્તો અપનાવ્યો
Read About Weather here
10. દીકરીઓ માટે રૂા.100 કરોડની નિધિ એકત્ર કરવાના લોકગાયકના શુભ સંકલ્પનું સન્માન કરાશે
કલાનગરી ભાવનગરને આંગણે યોજાશે ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમ: ભાવનગરના વિકાસ માટે અદ્કેરુ પ્રદાન કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું અને કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માન કરાશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here