આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.એશિયામાં સૌ પ્રથમ ગણેશ મહોત્સવ પાટણમાં ઉજવાયો હતો, 1878થી શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત

આ વર્ષે ગજાનંદ મંડળી સ્થાપિત ગણેશવાડીમાં 145મો ગણેશોત્સવ ઊજવાશે: દાદાની મૂતિને પાલખીમાં બેસાડી ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવશે

2.ગાંધીનગરમાં 3 દિવસથી ડોહળું પાણી આવતા રોગચાળાની ભીતિ

પાણી ફિલ્ટર કરતાં વધુ સમય લાગે છે, પાણી ઉકાળીને પીવો: પાટનગર યોજના વિભાગ

3. ભુપેન્દ્ર પટેલ સરકારના 1 વર્ષ નિમિતે 10 હજારને નિમણુંક  પત્ર, 13 થી 17 સપ્ટેમ્બર  સુધી તમામ વર્ગ માટે વિવિધ જાહેરાતો થશે: કેબિનેટમાં થઈ વિશેષ ચર્ચા  

4. રાજકોટ રેલવે ડિવિજનના RPF સ્ટાફે નકલી IP એડ્રેસ બનાવી 28 કરોડની રેલવે ની ટિકિટ વેચી, 6 ની ધરપકડ

ગુજરાતના 2 સહિત 6 આરોપી પાસેથી 43 લાખની 1688 ટિકિટ કબજે

Visit Saurashtra Kranti Homepage here

5. વડોદરામાં સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક  પલ્ટો: 1 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો

નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા

6.  હોંગકોંગના ક્રિકેટર્સમાં ડ્રાઈવરથી લઈ વિદ્યાર્થી સામેલ

ભારત અને હોંગકોંગ વચ્ચે મેચ આજે રાતે 7.30 વાગ્યાથી દુબઈમાં: ટીમમાં ભારત, પાક. અને બાંગ્લાદેશના ખેલાડીઓ

7. 10 દિવસમાં સુરતીઓ 500 કરોડથી વધુનો ખર્ચ કરશે, દેશમાં પહેલીવાર 11-D

શહેરમાં 80 હજારથી વધુ મૂર્તિ સ્થપાશે, બાપ્પાએ સુરતની ઇકોનોમિક સાઇકલનું પૈંડું ફૂલ સ્પીડમાં ફેરવ્યું: બે વર્ષ બાદ આજથી 10 દિવસ ગણેશોત્સવની ધૂમ

8. જામનગરમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયને ગુજરાત હાઇકોર્ટની લીલી ઝંડી : રોક લગાવતી અરજી હાઇકોર્ટે ફગાવી: રિલાયન્સ ગ્રુપના સહયોગથી બની રહ્યું છે આ પ્રાણી સંગ્રહાલય

9. રામવનમાં ભુલા પડેલા ચાર બાળકોનું વાલી સાથે મિલન કરાવતી મનપાની સુરક્ષા શાખા

મોબાઇલ ચોરી અને માછીમારી કરતા ત્રણ શખ્‍સોને પોલીસને સોંપાયા

Read About Weather here

10. રાજકોટ મ. ન પા મા બદલીનો જબર ઘાણવો કાઢતા અમિત અરોરા :ટી. પી., ડ્રેનેજ, બાંધકામ, વૉટર વર્કસ, સહિત ની શાખાના ઈજનેર કક્ષાના 113કર્મચારીઓંની સામુહિક બદલી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here