આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, જાડેજા અને હાર્દિકની તોફાની બેટિંગથી જીત મળી

2. નોઇડાના સેકટર 93એ માં બનેલા 32 માળના ટિવન ટાવરને 9 સેકન્‍ડમાં તોડી પડાયોઃ 3700 કિલો વિસ્‍ફોટકોનો ઉપયોગ કરાયો

બ્‍લાસ્‍ટ બાદ સિમેન્‍ટ અને અન્‍ય મટીરીયલની ધુળના થર જામી જશેઃ લોકોને સાવચેત રખાયા

Visit Saurashtra Kranti Homepage here

3.સપ્ટેમ્બરે જામનગર પંથકના ધ્રોલ ખાતે આવી રહેલા ભુપેન્દ્રભાઈ પટેલ: બાગાયત પરિસંવાદમાં હાજરીને સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે

4. રાજપીપળા અંકલેશ્વર હાઇવે પર બુલેટ અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બુલેટ ચાલકનું મોત :બે શખ્સોને ઇજા

5. વૈશ્વિક બજારમાં સ્‍માર્ટવોચની શિપમેન્‍ટ વાર્ષિક તુલનાએ ચીન કરતા ભારતની તુલકા 13 ટકાનો દરે વધી

ચીનને પછાડીને ભારત સ્‍માર્ટવોચનું બીજા ક્રમનું સૈથી મોટુ માર્કેટ બની ગયું

6. ૧લી સપ્ટેમ્બરથી ગિરનાર રોપ-વે તેના પ્રવાસીઓ માટે મુશ્કેલી વિનાની ખાતરીપૂર્વકની રોપવે રાઈડની સુવિધા માટે તેમની વેબસાઈટ www.udankhatola.com દ્વારા દિવાળી વેકેશનનું ઓનલાઈન બુકિંગ શરૂ કરે છે. 

7. ત્તરપ્રદેશનાં દેહરાદુનમાં ગુરૂદ્વારાના દર્શને જતા ભાવિકોની ટ્રેકટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા 8 ના મોત અનેક ઘાયલ

દુર્ઘટના સર્જાતા રસ્‍તો કલાકો સુધી બંધ રાખવો પડ્યો

8. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંતે દુબઇનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું

બ્રિટીશ ફૂટબોલર ડેવિડ બેકહામ તેની પત્‍ની વિકટોરિયા અને બોલિવૂડ મેગા સ્‍ટાર શાહરૂખ ખાન સાથે અંબાણીના કેટલાક નવા પડોશીઓ હશે

9. અક્ષય કુમારની ‘રામ સેતુ’ની મુશ્કેલી વધી:સુબ્રહ્મણ્યમ સ્વામીએ ખિલાડી કુમાર સહિત 8 લોકોને લીગલ નોટિસ ફટકારી, ખોટાં તથ્યો બતાવવાનો આક્ષેપ

Read About Weather here

10. તાલિબાને અફઘાની મહિલાઓનો શિક્ષણનો અધિકાર છીનવ્યો તો મૉલમાં ભાડેથી લાઈબ્રેરી શરૂ કરી, એક હજાર થી વધુ પુસ્તકોનો સંગ્રહ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here