આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ભાદર 1 ડેમની સપાટીમાં વધારો થતાં જેતપુરના 12, ગોંડલના 5, જામકંડોરણાના 2 અને ધોરાજીના 3 ગામોને  કર્યા એલર્ટ

ડેમની સપાટી 32.60 ફૂટ પર પહોંચી

2. જસદણ પાસે ચેકડેમમાં 4 મિત્રો નહાવા પડ્યા, મોટાભાઇ સામે નાનો ભાઇ ડૂબ્યો

પિતાએ વાડીએ જવા કહ્યું હતું, ભાદરના વહેતા જળ જોઇ મન લલચાયું: ફાયરના​​​​​​​ જવાનોએ ચાર કલાક પાણી ડહોળ્યા બાદ મૃતદેહ હાથ લાગ્યો

3. હિમાચલઃ ઉનામાં થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાતા 5 લોકોના મોતઃ પંજાબના નંબર પ્‍લેટ વાળી કાર થાંભલા સાથે ભટકાયા બાદ ખેતરમાં પલ્‍ટી મારી ગઇ હતી

Visit Saurashtra Kranti Homepage here

4. સતત બીજા દિવસે વહેલાલમાં સોલારની વધુ 1 પેનલની ચોરી

3 માસમાં એક જ ખેડૂતની પેનલ ત્રીજી વાર ચોરાઈ

5.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 કલાકે ઈન્ડિયા એકસ્પો  સેન્ટર રંડ માર્ટ, ગ્રેટર નોઇડા માં ઇન્ટરનેશનલ  ડેરી ફેડરેશન વર્લ્ડ કોન્ફરન્સ 2022 નું કરશે ઉદ્ઘાટન

6. ભાવનગરના શેત્રુંજી ડેમમાં વરસાદને કારણે ઉપરવાસમાં  પાણીની આવકમાં થયો વધારો

ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક થતાં હાલની સપાટી 30.9 ફૂટ પર પહોંચી

7. જામનગરના ભણગોર ગામની સીમ વિસ્તારમાં વીજળી પડતાં એક પ્રૌઢનું મોત

8. નર્મદાના ડેડીયાપાડાના માલ ગામે વીજળી પડતાં બે ના મોત, 5 ઘાયલ

9. આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટરમ સક્રિય થશે

Read About Weather here

10. રાજકોટમાં 1.6 ડિગ્રી તાપમાન ઘટ્યું, રવિવારે વધુ એક ઈંચ વરસાદ વરસ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ-પવન સાથે આજે ભારે વરસાદની આગાહી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here