1.R.K.એ એવો સપાટો બોલાવ્યો કે બધાને K.K. યાદ આવ્યા, સચિવાલયના ઊંદરડાઓને પણ ‘સરકારી માલ’ ફાવ્યો!
નિતિનભાઈ તો રોજેરોજ દેખા દેતા હતા, નવા નાણામંત્રી તો બંગલા અને ઓફિસ સિવાય ફરકતા જ નથી
બન્યું એવું કે હમણાં જ રાજ્યના નવા ગૃહસચિવ બનેલા રાજકુમારને અભિનંદન આપવા બે અધિકારીઓ હિંમત કરીને બુકે લઈને પહોંચી ગયા. પરંતુ ઉપરી અધિકારી સાથે સારો રેપો કેળવવાનો તેમનો દાવ ઊંધા માથે પટકાયો.
Visit Saurashtra Kranti Homepage here
2.AMTS દર વર્ષે રૂ. 350 કરોડ ખોટ કરે છે છતાં વિકાસના નામે 2.38 કરોડના ખર્ચે અમદાવાદમાં બે નવાં ટર્મિનસ ઊભાં કરશે
નિકોલ અને ચાંદખેડામાં કુલ રૂપિયા રૂ.2.38 કરોડના ખર્ચે નવાં બસ ટર્મિનસ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સેવા એટલે કે AMTS લાલ બસ છેલ્લા કેટલાય વર્ષોથી સતત કરોડો રૂપિયાની ખોટમાં ચાલી રહી છે.
3. જિતુ વાઘાણીએ કહ્યું, ‘સ્કૂલો બંધ નહીં કરાય, તકેદારી રાખો’, તાત્કાલિક પરિપત્ર જાહેર કર્યો
રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં વધતા કોરોના-એમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે.
4. હિંમતનગરના સાકરોડિયા ગામમાં જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિન્દુ વિધિથી લગ્ન કર્યા; પીઠી ચોળી, લગ્નગીતો ગવાયાં
હિંદુ સંસ્કૃતિએ હંમેશાં વિદેશીઓને પણ આકર્ષ્યા છે.આવા જ આકર્ષણને લઈને હિંમતનગરના સાકરોડિયામાં અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં અલગ અલગ દેશના વર વધુએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીના પગલાં ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા
5.બે વાંદરાએ 80 ગલકુડિયાને મારી પોતાના બચ્ચાનો બદલો લીધો, સોશિયલ મીડિયા પર કુતરાઓ અને વાંદરા વચ્ચેની ગેંગવોર ટ્રેન્ડ થઈ
મહારાષ્ટ્રમાં કુતરાઓ અને વાંદરા વચ્ચે ગેંગવોર જેવી વિચિત્ર ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના બીડ વિસ્તારમાં કેટલાક દિવસો અગાઉ કેટલાક કુતરાઓએ ભેગા મળીને વાંદરાના એક બચ્ચાને મારી નાંખ્યું હતું.
6. વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી; બંનેને આજુબાજુમાં અગ્નિદાહ
વાપી ટાંકીફળિયામાં રહેતા યુવકનું લાંબા સમયની માંદગી બાદ મોત થતા તેની અંતિમ યાત્રા નીકળી હતી.
7. RSS વડે મોહન ભાગવત માને છે કે વર્ષોથી ભારતના લોકોનો DMA સમાન છે : સરકારનો કંટ્રોલ નથી
આપણી સંસ્કૃતિ આજે પણ જીવંત છે. આપણો દેશ વિકસી રહ્યો છે: ભારત વિશ્વ મહાસત્તા નથી, પરંતુ રોગચાળા પછી વિશ્વ ગુરુ બનવાની ક્ષમતા ચોક્કસપણે ધરાવે છે
8. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાડ થીજાવી દેતી ઠંડીનો કહેર
કચ્છનું નલિયા ર.પ ડિગ્રી સાથે ઠંડીમાં સૌથી મોખરે રહ્યું : આબુમાંથી પાણી પણ થીજીને બરફ થઇ ગયા : તાપમા માઇન્સ ૩ ડિગ્રી નોંધાયુ : સમગ્ર ભારતમાં ઠંડીને કારણે જનજીવન ઉપર અસર દેખાઇ લોકોએ કામવગર બહાર નિકળવાનું ટાળ્યું
9. સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાડ થીજાવી દેતી ઠંડીનો કહેર
કચ્છનું નલિયા ર.પ ડિગ્રી સાથે ઠંડીમાં સૌથી મોખરે રહ્યું : આબુમાંથી પાણી પણ થીજીને બરફ થઇ ગયા : તાપમા માઇન્સ ૩ ડિગ્રી નોંધાયુ : સમગ્ર ભારતમાં ઠંડીને કારણે જનજીવન ઉપર અસર દેખાઇ લોકોએ કામવગર બહાર નિકળવાનું ટાળ્યું
Read About Weather here
10. આતંકીઓએ પાદરીનું માથું કાપીને પત્નીને સુપરત કર્યું
ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ ક્રૂરતાની હદ વટાવી : મોઝામ્બિકમાં આતંકવાદીઓએ પાદરીનું ખેતરમાંથી અપહરણ કર્યું હતું અને એ પછી તેમનું માથું કાપી નાંખ્યું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here