1.વોટર IDને આધાર સાથે લિન્ક કરવા કેન્દ્ર સરકારની મંજૂરી
ચૂંટણી આયોગના સુચનોના આધાર પર સરકારે ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે કેન્દ્રનો મોટો નિર્ણય : સ્વૈચ્છિક આધાર પર વોટર આઈડીને ‘આધાર’ સાથે લિંક કરવાની પરવાનગી
2. ઓનલાઇન કન્ટેન્ટ અને પ્રોગ્રામ બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ નેટફિલક્સઍ મંથલી સબ્સ્કિ્રપ્શનની ફીના દરમાં ૬૦ ટકા સુધીનો ઘટાડો કર્યોઃ ઓટીટી સેક્ટરમાં વધતી સ્પર્ધા વચ્ચે કંપનીનું પગલુ
મોબાઇલ ઉપર રૂ.૧૪૯ના દર મહિનાના ભાવે ઉપલબ્ધ થશેઃ આ દર પહેલા રૂ.૧૯૯ હતો
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારી:મહેમાનો માટે 6 હોટેલ બુક, ભાડું 10 હજારથી દોઢ લાખ; હોટેલોને એડવાન્સ પેટે લાખો રૂપિયા પણ ચૂકવી દેવાયા
અમદાવાદ, ગાંધીનગરની હોટેલોમાં કુલ 400 રૂમ બુક કરાયા
4. અમેરિકા : 75 દિવસમાં કોરોનાથી વધુ 80 હજાર મૃત્યુ થવાની આશંકા
અમેરિકામાં મૃત્યુનો આંકડો 8 લાખને પાર, દુનિયામાં સર્વાધિક
અમેરિકા : વેક્સિન અભિયાન શરૂ થયાને એક વર્ષ પૂરું
5. જિયોનો સૌથી સસ્તો પ્લાન:માત્ર 1 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે, ગ્રાહકો 100 MB ડેટા પણ વાપરી શકશે
આ પ્લાન વેલ્યુ સેક્શનમાં ‘Other Plans’માં લિસ્ટેડ છે.
6. ઘાઘરા-ચોલી હોય કે હેન્ડબેગ, દિલ્હી આવતા વિદેશીઓને ગુજરાતી માર્કેટ ખેંચી લાવે છે, મહિલાઓ કચ્છ, ભુજ અને સુરેન્દ્રનગરથી રૉ મટિરિયલ લાવે છે
કોરોના પછી આ માર્કેટ ઠંડું પડી ગયું છે
હવે અહીં પહેલાંની જેમ વિદેશી ગ્રાહકોનો જમાવડો રહેતો નથી
7. દેશમાં જથ્થાબંધ મોંઘવારી ૧૨ વર્ષમાં સૌથી ઊંચી સપાટી પરક
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ૧૨.૫૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થયો : ખાવા પીવાની વસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ૩.૦૬ ટકાથી વધીને ૬.૭૦ ટકા નોંધાયો
8. સબ કા સાથ સબકા વિકાસના સપનાને જમીન સુધી લઇ જાવઃ વિકાસ માટે કાશી મોડેલ અપનાવોઃ વડાપ્રધાન મોદી
સંગઠનમાં બધા વચ્ચે સંવાદ જારી રાખોઃ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડો : ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમની બેઠકઃ લીધા રિપોર્ટ કાર્ડઃ આપ્યો સુશાસનનો મંત્ર
Read About Weather here
9. રાજ કુંદ્રાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, આગામી ચાર અઠવાડિયા સુધી ધરપકડ થશે નહીં
10. 13 જ દિવસના યુદ્ધમાં દુનિયાના નકશામાં મળ્યો એક નવો દેશ; ભારતીય સેનાના ‘યહૂદી યોદ્ધા’એ 93 હજાર પાકિસ્તાની સૈનિકોને ઘૂંટણિયે પડાવ્યા
બે દેશ વચ્ચેની લડાઈ દરમિયાન ત્રીજા દેશનો ઉદય થયો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here