1.કેદારથી કાશી સુધીના મંદિરોનો વિકાસ કરીને વડાપ્રધાને ‘વારસાના વિકાસ’ની રાજનીતિ અપનાવી
સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કર્યો, હિન્દુઓના સ્વપ્ન સમાન રામ મંદિરનું નિર્માણકામ શરૂ કરાવ્યું
2. આવતી કાલથી ધનુર્માસનો પ્રારંભ:14 જાન્યુઆરી સુધી કમુરતાં રહેશે; એક મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત
બુધવારે વહેલી સવારે 2.46 વાગ્યાથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. ૧૦,૦૦૦ મૃત્યુના દાવા સામે ૧૯૯૬૪ કેસમાં વળતર ચુકવાયુ
ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યુ કોરોનાથી ૧૦ હજારથી વધુના મોત !!
મહારાષ્ટ્ર અને ગુજરાતે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરના મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા દાખલ કર્યા છે : અન્ય રાજ્યો વતી હજુ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી
4. હૈતીમાં મોટી દુર્ઘટના : રસ્તામાં પલટેલા ટેન્કરમાંથી પેટ્રોલ લૂંટવા પહોંચેલા 50 લોકો બળીને ભડથું : 20 મકાનો ખાખ
કેરેબિયન દેશ હૈતીના શહેર કૈપ હેતિયનમા ઘટના : દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર
5. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓને RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરાવવું અનિવાર્ય
20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર લાગુ
6. અમેરિકી કંપની ફાઈઝરે બનાવી ઓમિક્રોનની દવા : 90 ટકા કારગર હોવાનો કંપનીનો દાવો
ફાઈઝરે Paxlovid નામની દવા બનાવી : દિવસમાં બે વાર લઈ શકાય : દવાની 1219 લોકો પર ટ્રાયલ કરાઈ : આ લોકોમાં મોટાભાગના લોકો મેદસ્વિતા, ગંભીર બીમારથી પીડિત અથવા મોટી ઉંમરના લોકો હતા
7. છોટાઉદેપુર જીલ્લાના લીંડા ગામની નિવાસી શાળા સંકુલમાં વિદ્યાર્થીનીઓને જીવાત અને ઇયળોવાળુ ભોજન આપવામાં આવતુ હોવાનો વિદ્યાર્થીનીઓનો આક્ષેપ
વિદ્યાર્થીનીઓએ થાળીઓ વગાડીને સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો
8. કેન્દ્રને ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી 8.02 લાખ કરોડની કમાણી:નાણામંત્રીએ આપી માહિતી
વર્ષ 2020-21માં, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા
9. ‘સ્પાઈડરમેન: નો વે હોમ’ એ રિલીઝ પહેલા જ તોડયા રેકોર્ડ: એડવાન્સ બુકીંગમાં વેબસાઈટ ક્રેશ
દેશમાં ફિલ્મનાં સતત 24 કલાક શો કરવા પડે તેટલી ટિકીટ વેચાઈ
16 ડિસેમ્બરે ફિલ્મનો પહેલો શો સવારે 5 વાગ્યે: ‘સ્પાઈડરમેન: નો વે હોમ’ ટિકીટબારી પર નવા રેકોર્ડ સર્જે તેવી આશા
Read About Weather here
10. સિનેમા ઓપનઅપ થતાં જ નેટફિલક્સે ભારતમાં સબસ્ક્રીપ્શન દરમાં ઘટાડો કર્યો
હવે સૌથી મોંઘો પ્લાન રૂા. 649માં : બેઝીક પ્લાન રૂા.199થી શરૂ થાય છે : સૂર્યવંશીને મોટા પડદે સફળતા મળતા ઓટીટીનું આકર્ષણ મૂવી માટે ઘટે તેવી શક્યતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here