આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે કે સમયસર, ચૂંટણીપંચ જાન્યુઆરી સુધી મતદારયાદી અને મતદાન મથકની કામગીરી પૂર્ણ કરી દેશે

મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી ઓક્ટોબરમાં પૂર્ણ કરી દેવામાં આવી

Visit Saurashtra Kranti Homepage here

2. રાજકોટમાં આરોગ્ય વિભાગે મૃત્યાંક છુુપાવવા માટે કોરોના પોઝિટિવ દર્દીનાં મોતને હૃદયરોગમાં ખપાવી દીધાં

મૃત્યાંક ઓછો બતાવવા સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારનું કૌભાંડ થયું એનો પર્દાફાશ કરવા દિવ્ય ભાસ્કરે અરજદારો પાસેથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવ્યાં

રાજકોટ મનપામાં કોઝ ઓફ ડેથ સર્ટિ. માટે 4000 અરજીનો ખડકલો, જેને સર્ટિફિકેટ આપ્યા તે બધામાં મોતનું કારણ હૃદય બંધ થયાનું જણાવાયું!!

3. મુંબઈને વિદેશી ઝડપી બોલરની જરૂર, ચેન્નાઈએ મિડલ ઓર્ડરમાં નવા ટેલેન્ટને તક આપવી પડશે, પંજાબને સારા કેપ્ટનની જરૂર

આઈપીએલ 2022 માટે 8 ફ્રેન્ચાઈઝીએ 27 ખેલાડી રિટેન કર્યા, હવે મેગા હરાજી પર સૌની નજર

2 નવી ફ્રેન્ચાઈઝ સહિત 5 ટીમોને નવા કેપ્ટનની જરૂર

4. સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પહેલા અનાથ આશ્રમ પહોંચી શેહનાઝ ગીલ, અનાથ બાળકો-વૃદ્ધોની સાથે સમય પસાર કર્યો

શેહનાઝ ગીલ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી

શેહનાઝ ફિલ્મ ‘હૌંસલા રખ’માં જોવા મળી હતી

5.ખેડૂત આંદોલનમાં મૃત્યુના રેકોર્ડ નહીં હોવાથી વળતરનો પ્રશ્ન જ નથી

લોકસભામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનો જવાબ

6. છેવટે રદ થયા કૃષિ કાયદા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરીની મહોર લગાવી, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

કૃષિ મંત્રીએ વળતર વિશે કહ્યું- ખેડૂતોના મોતનો કોઈ રેકોર્ડ જ નથી તો મદદનો સવાલ જ ઉભો નથી થતો

લોકસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી નિયમન બિલ 2020 રજૂ થયું

7. દેશમાં કોરોનાની નવી ગાઇડલાઈન લાગુ થયા બાદ ‘એટ રિસ્ક’ દેશોમાંથી આવતા 6 પેસેન્જર્સ સંક્રમિત મળી આવ્યાં

ઈન્ટરનેશનલ ફ્લાઈટ 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય, ઓમિક્રોનના ભયના પગલે સરકાર બની સતર્ક

ઓમિક્રોન પ્રભાવિત 12 દેશમાંથી ભારત આવનારા પ્રવાસીઓનો એરપોર્ટ પર જ ટેસ્ટ થશે

8.GDP બાદ GSTમાં પણ કેન્દ્ર સરકારને ફાયદો :નવેમ્બરમાં 1.31 લાખ કરોડનું કલેક્શન થયું : ઇતિહાસમાં બીજું સૌથી ઉંચુ કલેક્શન: રોજનાં સરેરાશ 18.76 લાખ ઇ-બિલ જનરેટ થયાં : ઓક્ટોબરમાં હતું 1.30 લાખ કરોડનું કલેક્શન : એપ્રિલમાં 1.39 લાખ કરોડ GST કલેક્શન હતું

9.ઈઝરાયલમાં કોરોના વેક્સિનના ત્રણેય ડોઝ લેનાર બે ડોક્ટર ઓમિક્રોનથી સંક્રમિત:વિશ્વમાં ખળભળાટ

બંને ડોકટરો એ જ હોસ્પિટલમાં કામ કરે છે. એક ડૉક્ટરે તાજેતરમાં લંડનની મુલાકાત લીધી હતી

Read About Weather here

10.અમિતાભ બચ્ચનના બંગલાને તોડવા સદર્ભે લાકાયુક્તને ફરિયાદ

કોંગ્રેસે બીએમસીની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા : જુલાઈ મહિનામાં મુંબઈના સર્વે ઓફિસરોએ અમિતાભના પ્રતીક્ષા બંગલાના હિસ્સાનો સર્વે કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here