આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1 . ઉત્તર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, વહેલી સવારથી ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું

વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઠંડીમાં વધારો થયો હતો

સૌરાષ્ટ્રના ગીર-ગઢડા, કોડીનાર પંથકમાં ગઈકાલે સાંજના સમયે વરસાદનાં ઝાપટાં વરસ્યાં

Visit Saurashtra Kranti Homepage here

2. 10 વર્ષ અમેરિકામાં શું કમાયા?’ એવાં સાસુનાં મેણાં અને ઉશ્કેરણીથી પતિએ ગળું દબાવી માર માર્યો

રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ, તેના પત્ની, પુત્ર સામે પુત્રવધૂની ફરિયાદ

3. વર-વધૂ JCBમાં બેસીને લગ્નના માંડવે પહોંચ્યાં પછી અચાનક ઊંધાં માથે પડ્યાં; VIDEO વાઇરલ

કેટલાક લોકોએ કપલના આ અલગ આઈડિયાની અફવા ઉડાવી હતી

4. બનાસકાંઠામાં પોલીસ ભરતીના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા પોલીસે બીડું ઉઠાવ્યું, પોલીસ હેડ ક્વાર્ટરમાં 700થી વધુને ટ્રેનિંગ અપાય છે

સવાર-સાંજ પોલીસના તાલીમબદ્ધ જવાનો પોલીસ ભરતીમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોને માર્ગદર્શન આપે છે

5. ફેસબુક પર બનાવેલા બુઆ-બબુઆ પેજ સામે કન્નોજમાં થઈ કાર્યવાહી, કેલિફોર્નિયા પણ મોકલવામાં આવી નોટિસ

તેમાં બુઆ-બબુઆ પેજ-સંચાલક અને તેને લાઇક-ટિપ્પણી તથા શેર કરનારા 49 લોકોને દોષિત ઠરાવ્યા

6. કેબીનેટ મંજુરી આપે પછી ક્રિપ્ટો બિલ સંસદમાં લવાશે : નાણામંત્રી

નાણામંત્રી સિતારામને આજે રાજ્યસભામાં આપી માહિતીઃ સરકાર બીલ રજૂ કરશેઃ તેની જાહેરાત ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો નથી : ક્રિપ્ટોકરન્સીના જોખમ ઉપર સરકાર વોચ રાખી રહી છેઃ બીટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી

7. ઓમિક્રોન ૧૩ દેશોમાં પહોંચ્યો વિદેશીઓ માટે જાપાને બંધ કર્યા પોતાના દરવાજા

દેશમાં પણ ૭ દિવસ સુધી કોરન્ટાઇન રહેવાની રાખી છે શરત

8. રસી નહિ લીધી હોય તેવા કોવિડ -19 પોઝિટિવ લોકોની સારવાર ખર્ચ કેરળ સરકાર નહિ ઉઠાવે

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું- સ્વાસ્થ્યની સ્થિતિ અથવા એલર્જીને કારણે રસી લઈ શકતા નથી તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે

9. શું કરવા બેઠું છે ચીન ?

મિસાઇલ રેજિમેન્ટ – નવા રાજમાર્ગ – ડ્રોન અને ખતરનાક શસ્ત્રો : સરહદી કૃત્યોથી ભારતનું ટેન્શન

Read About Weather here

10. બિટકોઈનને માન્યતાનો નાણાંમંત્રીનો સ્પષ્ટ ઈનકાર

સંસદમાં કુલ ૨૬ પ્રસ્તાવો પર ચર્ચા થશે : સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી, નિર્મલા સિતારમણે સંસદમાં સ્પષ્ટતા કરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here