આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય, હાઇટેક કિચનમાં ગૅસ, અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે

2. ઓનલાઈન ટ્રોલિંગ પર ટ્રોલર સાથે કંપની પણ જવાબદાર, પોસ્ટ ફરજિયાત હટાવી દોષિતોની ઓળખ જાહેર કરવી પડશે

સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. અમદાવાદ ટીમની મુશ્કેલીમાં વધારો, CVCને હજુ ટેન્ડર પેપર્સ મળ્યા નથી; મામલો સોલિસિટર જનરલ સુધી પહોંચ્યો

30 નવેમ્બર સુધી રિટેન કરેલા ખેલાડીની યાદી આપવી જરૂરી

4. ૨૪ કલાકમાં 8,309 નવા કેસઃ ૫૪૪ દિવસોમાં સૌથી ઓછા સક્રિય કેસ

ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.34% છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે

5. સ્પેનમાં ઈન્ટર પાર્લામેન્ટ યુનિયનની બેઠક સાંસદ પુનમબેન માડમે મહિલા સાંસદોની પરિચર્ચામાં મહિલાઓ માટેના બાળ કાયદા અંગે વક્તવ્ય રજૂ કર્યું

માડમે રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલ પગલાઓને પણ વૈશ્વિક સ્તરે રજૂ કર્યા

6. ઓમીક્રોન વેરિયન્ટને રોકવા ન્યૂયોર્કમાં કટોકટી જાહેર

Omicronનો ડર : વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, : અનેક દેશોએ સાઉથ આફ્રિકાની ફ્લાઈટ્સ બંધ કરાવી

7. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં; અભ્યાસ માટે કેનેડા જતા વિદ્યાર્થીને 3 લાખ ખર્ચવા છતાં ટિકિટ નથી મળતી

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની આશંકાને પગલે ગભરાટ ફેલાયો

8. અમિતાભ શોના 1000 એપિસોડ પૂરા થતાં દીકરીની સામે આંસુ ના રોકી શક્યા, કહ્યું- ‘એવું લાગે છે કે આખી દુનિયા બદલાઈ ગઈ’

અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા તથા દોહિત્રી નવ્યા સાથે જોવા મળશે

એપિસોડ 3 ડિસેમ્બરના રોજ ટેલિકાસ્ટ થશે

9. જાહેરાત પહેલાં માત્ર 2 લોકો જ જાણતા હોય છે વિજેતાનું નામ

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ એવોર્ડ ‘બેલેન ડિ’ઓર’ના વિજેતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. તેની માહિતી ફ્રાન્સ ફૂટબોલ મેગેઝિનના એડિટર પાસ્કલ ફેરે અને તેના એક્ઝિક્યૂટિવ આસિસ્ટન્ટને જ હોય છે.

Read About Weather here

10. સિલ્વર ETFમાં એક્સપેન્સ રેશિયો 1%થી પણ ઓછો રહેશે, 99.9% શુદ્ધ ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ થશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here