આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ગુજરાતમાં કોરોના વેક્સિનેશનને વેગ આપવા રાજ્યનો આરોગ્ય વિભાગ IMAના શરણે, રાજ્યભરના 20 હજાર ખાનગી ડોક્ટર અભિયાનમાં જોડાશે

રાજ્યની 100 જેટલી મેડિકલ એસોસિયેશન બ્રાન્ચને IMAએ વેક્સિનેશન માટે સૂચના આપી

ડોક્ટરો રસીનું મહત્ત્વ સમજાવીને લોકોમાં રહેલી વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે

કોવિડની ગાઈડલાઈન્સનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે

2. બે દિવસમાં કોરોના સંક્રમિત થયેલા 30માંથી 70 ટકા લોકો રાજ્ય બહાર ફરીને આવ્યા હતા

2 જ નવા કેસ નોંધાતા ત્રીજા દિવસે રાહત

કોરોના વાઇરસ ગયો નથી, હજુ પણ લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવધાની રાખવી જરૂરી

મોટેરામાં આવેલી સંપાદ રેસિડેન્સીના 20 મકાન માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયાં

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. કંગના રનૌત વિરુદ્ધ રાજસ્થાનમાં FIR, મુંબઈમાં NSUIએ ઘરની બહાર દેખાવો કર્યા

કંગના વિરુદ્ધ મુંબઈમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

4. ગાંધીનગરમાં નિવૃત્ત PIએ પોતાના જ ગામનાં યુવક-યુવતીઓને પોલીસમાં ભરતી કરાવવા ખાસ મેદાન બનાવ્યું

કોલવડા ગામની યુવતીઓ પણ દેશ સેવામાં જોડાય એ માટે નિવૃત્ત પીઆઇએ ઘરે ઘરે જઈને જન જાગૃતિ ફેલાવી

LRDની પરીક્ષાની તૈયારીઓ માટે કોલવડા ગામે 1610 મીટરનું આઉટડોર ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું

5. ટી20 ‘ઓલ્ડ મેન ગેમ’ છે, કોચનો આ દાવો ઓસ્ટ્રેલિયાએ સાચો સાબિત કર્યો

33 વર્ષનો વેડ-32 વર્ષના સ્ટોઈનિસ મેચ વિનર

આવતીકાલે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર ​​​​​​​

6. દાઉદ ગેંગના રિયાઝની પત્નીએ પોલીસને ફરિયાદ કરી, કમ્પ્લેનમાં ક્રિકેટર હાર્દિક પંડયા અને મુનાફ પટેલનાં નામ

રિયાઝ ભાટીની પત્નીના જણાવ્યા મુજબ તેને સપ્ટેમ્બરમાં અરજી કરી હતી, પરંતુ નવેમ્બર આવ્યો છતાં પોલીસે FIR દાખલ કરી નથી

7. નેપાળ ઉપગ્રહથી વસતીગણતરી કરશે, ભારતે કહ્યું – હદ ન વટાવશો

ભારતના લિપુલેખ, લિંપિયાધુરા પર નેપાળ દાવો કરે છે

8. આ વર્ષે સ્ટ્રીમિંગ કન્ટેન્ટ પાછળ રૂ.3.72 લાખ કરોડનો ખર્ચો, નાના અભિનેતાની આવક વધી, મોટાની ઘટી

મોટી સંખ્યામાં નવી કંપનીઓના આગમનથી મૂવી બિઝનેસમાં પરિવર્તન

9. 20 વર્ષમાં પહેલીવાર MBA કોર્સમાં મહિલાઓની સંખ્યા 39% વધી, વર્કફોર્સમાં પણ હવે નેતૃત્વ વધશે

અમેરિકી બિઝનેસ સ્કૂલ્સમાં 2030 સુધીમાં જાતિ સમાનતાનું લક્ષ્ય

Read About Weather here

10. ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થશે મિરઝાપુર-૩, આર્ય-૨, અસુર-૨ સહિતની શ્રેણીઓ

ઓટીટી પર જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે સીરીયલો હવે તુરતમાં રીલીઝ થશેઃ મીરઝાપુર ૧-૨ બાદ હવે ત્રીજી સીઝન આવી રહી છે.

 ત્રીજી સીઝન ૨૦૨૧ના અંતે તે ૨૦૨૨ના પ્રારંભે રીલીઝ થશેઃ સુસ્મીતા સેનની આર્ય-૨ ટૂંક સમયમાં રીલીઝ થશેઃ અર્શદ વારસીની અસુર-૨ની રીલીઝ તારીખ પણ નજીકમાં જ હોવાનું સૂત્રો જણાવે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here