આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.મુંબઇમાં ટેક્સી ડ્રાઇવરને બહુમાળી એન્ટિલિયાની પૂછપરછ કરનારા પ્રવાસીઓ કચ્છના નીકળ્યા

મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમે ઉર્દુમાં વાત કરતા બે શકમંદો અંગે પુછતાછ કરી

સચીન વાજે કેસમાં પણ ભુજ અને વાગડના બુકીનું કનેકશન બહાર આવ્યું હતું

2. દરેક ચહેરાની એન્ટ્રીથી બદલાઈ કેસની દિશા, આર્યનથી શરૂ થયો ખેલ, હવે NCB માટે બન્યો પડકારજનક

એક સમયે આ કેસનો હીરો NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હવે ચોતરફ પ્રશ્નોના ઘેરાવામાં આવી ગયા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. T20 World Cup : સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની જીત : ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો

4. અભિનેત્રી શેફાલી આવતીકાલે શરૂ કરી રહી છે રેસ્ટોરાં-જલ્સા

અભિનયની સાથે કૂકીંગ, પેઇન્ટીંગ, રાઇટીંગનો પણ છે શોખ

5. વિરાટ કોહલીની દીકરીને દુષ્કર્મની ધમકી આપનારો શખ્સ હૈદરાબાદથી ઝડપાયો, આરોપી 23 વર્ષનો સૉફ્ટવેર એન્જિનિયર છે

મુંબઈ પોલીસની સાયબર સેલે કરી ધરપકડ : આરોપીએ આઈઆઈટી હૈદરાબાદ થી બી.ટેક અભ્યાસ કર્યો છે, ટીમ ઇન્ડિયા ની ટી-20 વર્લ્ડ કપમાં હાર બાદ સોશ્યલ મીડિયા પર કોહલીની પુત્રી માટે અપશબ્દો સાથે દુષ્કર્મની ધમકી આપી હતી

6. આલિયા-રણબીર બીઝી : લગ્ન માટે સમય નથી ! : એપ્રિલ 2022માં મેરેજ ?

એક્ટર-કપલ પહેલા પોતાના કમિટમેન્ટ પૂરા કરવા માગે છે

7. હોલિવુડ-બોલિવુડની હિટ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી !

મહામારીથી છેલ્લા શ્વાસ લેતા મનોરંજન ઉદ્યોગને ઓક્સિજન

 ‘નો ટાઈમ ટુ ડાઈ’એ રૂ. 3705 કરોડ, ‘શાંગ’એ રૂ. 3171 કરોડ, ‘ઇન્ટરનલ્સ’એ રૂ. 1193 કરોડ, ‘સૂર્યવંશી’એ રૂ. 119 કરોડ, ‘અન્નાથે’એ રૂ. 174 કરોડ જેવી ધરખમ કમાણી કરી

8. સમોઆમાં પત્નીનો બર્થ ડે ભુલવા પર ગુનો ગણાય છે

આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે : ઘણા લોકો આ કાયદા વિશે દાવો કરે છે કે તેને ટિવસ્ટ કરીને દુનિયાની સામે રજુ કરવામાં આવી રહ્યો છે

9. હોલિવૂડની અભિનેત્રી માર્થા મેન્‍સફિલ્‍ડનો જીવ માચીસની એક સ્‍ટીકથી ગયોઃ ત્રીજી વ્‍યકિતની ભુલના કારણે અભિનેત્રીએ જીવ ગુમાવ્‍યો હતો

‘ધ વોરેન્‍સ ઓફ વર્જીનિયા’ ફિલ્‍મના શુટિંગમાં દુર્ઘટના ઘટી હતી

Read About Weather here

10. અક્ષયની ફિલ્‍મ સૂર્યવંશીનો ૧૦૦ કરોડની કલમાં થયો સમાવેશ

૧૦૦ કરોડ કલબમાં સામેલ થનાર અક્ષયકુમારની આ ૧પ મી ફિલ્‍મ છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here