આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.રોહિતે 233 દિવસ અને રાહુલે 11 મહિના બાદ ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી

સેમી-ફાઈનલની રેસમાંથી લગભગ બહાર પહોંચ્યા બાદ ઓપનર્સ ફોર્મમાં

2. દિવાળીના દિવસે 1 કલાકના મુહૂર્ત ટ્રેડિંગમાં રૂ. 12000 કરોડથી વધારેનું ટ્રેડિંગ થવાની સંભાવના, નાના રોકાણકારો ધૂમ ખરીદી કરશે

ત્રણ વર્ષથી સેન્સેક્સ, નિફ્ટીમાં મુહૂર્ત ટ્રેડિંગમાં અડધા ટકાનો વધારો જોવાયો છે

બેન્ક, ઇન્ફ્રા, હોસ્પિટાલિટી, ઓટો, મિડકેપ શેર્સમાં ટ્રેડિંગ વધારે રહેવાની સંભાવના

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. દેશમાં ઓક્ટોબરમાં જ UPIથી 7.71 લાખ કરોડની લેવડદેવડ; એક વર્ષમાં UPI વ્યવહારમાં 285%નો વધારો

ગુજરાતમાં તહેવારોમાં અંદાજે 30થી 35 હજાર કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન

સપ્ટે.ની સરખામણીએ ઓક્ટો.માં 1 લાખ કરોડથી વધુની લેવડદેવડ

4. ફેસબુક ‘Meta’ નામ ખરીદવા ~1.50 અબજની ચુકવણી કરે તેવી શક્યતા

 ‘મેટા પીસી’ નામ નોંધાવનારી કંપની પાસેથી ફેસબુકે ‘નામ’ ખરીદવું પડશે!

‘મેટા પીસી’ નામની કંપનીના ફોલોઅર્સમાં 5 હજાર ગણો વધારો

5. દેશનો સર્વિસ પીએમઆઈ સાડા દસ વર્ષની ટોચે 58.4, સતત ત્રીજા મહિને ઝડપી વૃદ્ધિ

દાયકાઓની સૌથી સ્પીડે વધ્યું ઉત્પાદન વિસ્તરણ

6. અમેરિકાની યુવતી અકસ્માત પછી 2 અઠવાડિયાં સુધી કોમામાં રહી, ભાનમાં આવી તો ન્યૂઝીલેન્ડની બોલી બોલવા લાગી

સમર રેર કન્ડિશનથી પીડિત છે, તેને ફોરેન એક્સન્ટ સિન્ડ્રોમ કહેવાય છે

7. આંગળી પર ૨૧ સેકન્ડ સુધી ફુટબોલ ફેરવવાનો રેકોર્ડ

કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં રહેતા સંદીપસિંહ કાયલાએ અચંબાભર્યો વિશ્વવિક્રમ સરજયો છે. તેણે ફુટબોલને એક આંગળી પર ૨૧.૬૬ સેકન્ડ સુધી ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. અગાઉ તેણે ટૂથબ્રશ પર બાસ્કેટ ફેરવીને વિક્રમ નોંધાવ્યો હતો.

8. કારમાં એક્સ-રે વિઝન : બિલ્ડિંગ કે મોટાં વાહનોની પાછળ કોઈ વ્યક્તિ કે વાહન અચાનક આવી જશે તો બ્રેક વાગી જશે

ઓટોનોમસ તથા મેન્યુઅલ બંને કારો માટે આ ટેક્નોલોજી ફાયદાકારક

9. ચીનમાં ત્રણ મહિના પછી સૌથી વધુ કેસ મળ્યા, રશિયામાં રેકોર્ડબ્રેક મૃત્યુ

એશિયાથી લઈને યુરોપ સુધી સંક્રમણ વધ્યું, બેજિંગમાં એલર્ટ

Read About Weather here

10. ફિલ્મ ‘જય ભીમ’માં હિંદી બોલતા એક વ્યક્તિને પ્રકાશ રાજે થપ્પડ મારી, સો.મીડિયા યુઝર્સે હોબાળો મચાવ્યો

‘જય ભીમ’ 2 નવેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here