આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.લોકો 438 કરોડના હોમ, 815 કરોડના કૃષિ લોનના હપ્તા ચૂક્યા; મુદ્રા લોનના પણ 326 કરોડ ન ભરાયા

પહેલી લહેરમાં 3 હજાર કરોડ લોન ભરી, બીજી લહેરમાં લોકો 4 હજાર કરોડના હપ્તા ચૂક્યાં

ચાર મહિનામાં જ 2.80 લાખ લોકો લોન ચૂકવી શક્યાં નહીં

NPAમાં વધારો થતા કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ 41% લોન ટાર્ગેટ અપૂર્ણ, NBFCના ધિરાણમાં 90%નો ઘટાડો

2. વડાપ્રધાન મોદીએ કહ્યુ, ‘ગુજરાતમાં 5 વર્ષમાં મહિલા પોલીસ કર્મીની સંખ્યા 3.36%થી વધીને 11.71% થઈ ગઈ’

7 વર્ષમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી. 2014ની તુલનામાં 2020ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 3 ગણી વધુ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. 41 ટકા ગુજરાતીઓ નાણાકીય લેવડ-દેવડ યુપીઆઈ અને મોબાઈલ મારફત કરે છે

લાઇટબિલ, કોર્પોરેશન બિલ, ટેલિફોન બિલ ભરવા જવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉપર લાઇનમાં ઊભાં રહેવાની ઝંઝટમાંથી બચવા માટે ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન લોકપ્રિય થઇ રહ્યો છે.

 પરંતુ ‘ડિસ્કાઉન્ટ મેન્ટાલિટી’ના કારણે 100માંથી 90 ગ્રાહકો કેવી ડિસ્કાઉન્ટ ઓફર મળે છે તેના આધારે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વારંવાર બદલતાં હોવાનું જોવા મળ્યું છે. 

4. નોકરી હોય તો આવી, આ કંપની ભજીયા ખાવા માટે દર મહિને 1 લાખ રૂપિયાની સેલરી આપશે

યુકેની કંપની BirdsEyeએ બહાર વેકેન્સી બહાર પાડી

કંપની એવા વ્યક્તિની શોધમાં છે જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધો સારી બનાવી શકે

5. ભારત છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન સામે 74% મેચ જીત્યું, જોરદાર ટક્કર હવે બસ માર્કેટિંગ કંપનીઓનો હલ્લો

ભારત-પાકિસ્તાન આજે ફરી મેદાનમાં આમનેસામને હશે. અવસર છે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મેચનો. સ્પોર્ટ્સ ચેનલ હોય કે ન્યૂઝ ચેનલ. અખબાર હોય કે સોશિયલ મીડિયા.

6. આજે NCB ત્રીજીવાર અનન્યા પાંડેની પૂછપરછ કરશે, એક્ટ્રેસના બેંક અકાઉન્ટની તપાસ થશે

બે દિવસમાં અનન્યા પાંડેની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી

7. કેપી ગોસાવીના બૉડીગાર્ડનો દાવો- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી, NCBએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

કેપી ગોસાવીના બૉડીગાર્ડે કહ્યું, ‘NCBએ કોરા 10 કાગળો પર સહી કરાવી હતી’

શિવસેના તથા NCPએ આ ઘટસ્ફોટ બાદ પ્રતિક્રિયા આપી છે. હંસલ મહેતાએ કહ્યું, સમીર વાનખેડે રાજીનામું આપે.

સાક્ષીનો દાવો – કુલ 18 કરોડમાંથી 8 કરોડ રૂપિયા વાનખેડેને આપવાનું નક્કી થયું, 10 કોરા કાગળો પર સહી કરાવી હતી

ક્રૂઝ ડ્રગ્સ કેસ નોટરાઇઝ્ડ સોગંદનામા દ્વારા સાક્ષીએ આક્ષેપો કર્યા, પૈસા માટે સ્ટારપુત્રને ફસાવાયાનો આક્ષેપ

8. આવતીકાલે દિલ્હીમાં રજનીકાંતને ફિલ્મના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાશે

રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવામાં આવશે

9. દિવાળીની નવી જાહેરાતમાં શાહરુખ ખાને ઘરની નજીકની દુકાનમાંથી ખરીદી કરવાનું કહ્યું, ચાહકોએ વખાણ કર્યા

શાહરુખની નવી દિવાળી જાહેરાત રિલીઝ. ચાહકોએ આ જાહેરાતના ભરપૂર વખાણ કર્યા

Read About Weather here

10. વલસાડમાં સૌથી વધુ 6 કેસ, રાજ્યમાં 24 કલાકમાં 16 નવા કેસ સામે 20 દર્દી ડિસ્ચાર્જ, શૂન્ય મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 418ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5 વ્યક્તિઓના મોત

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here