આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાહનો પ્રથમ પ્રવાસ; સેના અને IB ચીફ સહિત 12 મોટા અધિકારી સાથે કરશે બેઠક

2. વિદેશી રોકાણકારોને પાછળ રાખી શેરબજારને રોજ નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે નાના ઈન્વેસ્ટર્સ, SIP મારફત કરી રહ્યા છે કરોડોનું રોકાણ

2021માં સ્ટોક માર્કેટમાં FII કરતાં SIPનું 26% વધારે રોકાણ આવ્યું

લોકડાઉનમાં ખર્ચ ઘટતા બચત વધી જે લોકોએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી. SIPએ એક વર્ષમાં 45-81% અને 10 વર્ષમાં 15-22% વળતર આપ્યું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રાજકોટવાસીએ 45 લાખની કાર ખરીદી, 9 નંબર માટે 10.36 રૂપિયા લાખ ખર્ચ્યા

કાર માટેની સિરીઝ GJ03MEમાં કુલ 944 નંબરોનું ઈ-ઓક્શન થયું

4. ભારતમાં 11 નવેમ્બરે PUBG ‘ન્યૂ સ્ટેટ’ ગેમનાં શ્રી ગણેશ થશે, લોન્ચિંગ પહેલાં 5 કરોડથી વધારે પ્રી રજિસ્ટ્રેશન્સ મળ્યાં

આ લેટેસ્ટ ફ્રી ટુ પ્લે મોબાઈલ ગેમ ભારત સહિત 200થી વધારે દેશમાં લોન્ચ થશે

નવી ગેમમાં નવી રેન્ડરિંગ ટેક્નોલોજી અને 1 ગનપ્લે સિસ્ટમ સામેલ હશે

5. વિન્ડીઝ સામે ટૂર્નામેન્ટમાં પહેલી જીત માટે ઉતરશે ઇંગ્લેન્ડ

ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ 3.30 અને ઇંગ્લેન્ડ-વિંડીઝની મેચ 7.30 વાગ્યાથી

6. પ્રથમવાર ટૂર્નામેન્ટમાં રમી રહેલી નામિબિયા સુપર-12માં પહોંચી

નામિબિયાએ આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું. છઠ્ઠી વખત ટી-20 વર્લ્ડ કપમાં રમનાર આયર્લેન્ડ બહાર ​​​​​​​

7. ઓસ્કાર 2022 માટે હિન્દી ફિલ્મો- શેરની અને સરદાર ઉધમસિંહ શોર્ટ લિસ્ટ થઇ

94મો એકેડેમી એવોર્ડ સમારોહ 27 માર્ચ 2022મીએ

8. આ વ્યક્તિ તેના બગીચામાં બેસી રિલેક્સ થઈ રહ્યો હતો, અચાનક આકાશમાં ઉડી રહેલા વિમાને માનવ મળનો વરસાદ કરી નાખ્યો

ગાર્ડન ઉપરથી પસાર થઈ રહેલા વિમાને સુએજ ટેન્ક ખાલી કરી

વિમાનનું સુએજ ટેન્ક ખુલતાં જ નીચે ઊભેલા વ્યક્તિ સાથે તેનું ગાર્ડન માનવ મળથી તરબતર થયું

9. વૅડિંગ ગાઉન માટે પણ 8 મહિનાનું વેઇટિંગ, ચીનથી ફેબ્રિક પહોંચતું નથી

બ્રિટનમાં માલનો સપ્લાય અટક્યો, મોંઘવારી 41 વર્ષની વિક્રમી સપાટીએ

સ્કિલ્ડ વર્કર્સની અછતથી પણ પરેશાની વધી ​​​​​​​

Read About Weather here

10. કાશ્મીર જ અમારું ઘર, છેલ્લા શ્વાસ સુધી છોડીશું નહીં: કાશ્મીરી પંડિતો

પરપ્રાંતીયોને વિશ્વાસ છે કે હત્યાઓ અટકશે, શાંતિ સ્થપાશે

કાશ્મીરમાં દાયકાઓથી રહેતા પરપ્રાંતીય શ્રમિકો તેમના સાથીઓને રોકાઇ જવા અપીલ કરી રહ્યા છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here