આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.નીતિન પટેલની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત, કોઈ મહત્ત્વની જવાબદારી સોંપાવાની શક્યતા

પટેલે કહ્યું, લગભગ 40 મિનિટ સાથે બેઠા અને ઘણી ચર્ચાઓ કરી

2. સુપર-12ની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશે મેચ જીતવી પડશે, ઓમાન સાથે મેચ

ટી20 વર્લ્ડ કપના ત્રીજા દિવસે ગ્રૂપ-બીમાં ઓમાન અને બાંગ્લાદેશ ટકરાશે. બાંગ્લાદેશ પ્રથમ મેચમાં સ્કોટલેન્ડ સામે હારી ગયું હતું. ટીમે સુપર-12ની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે. બીજી તરફ ઓમાને પ્રથમ મેચ 10 વિકેટે જીત હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. જેકલીન ફર્નાન્ડીઝ આજે પણ ઈ.ડી. સમક્ષ હાજર ન થઈ

અભિનેત્રીએ નવેમ્બરની તારીખ માંગી

4. ગોરખા’ ફિલ્મના પોસ્ટરમાં અક્ષયે ખુકરી ખોટી રીતે પકડી: નિવૃત મેજરે ધ્યાન દોર્યું

અક્ષયકુમારે નિવૃત મેજર જોલીનો આભાર માન્યો

5. 4જી ડાઉનલોડમાં જિયો અવ્વલ વીઆઇ બીજા,એરટેલ ત્રીજા ક્રમે

દૂરસંચાર સેવાઓ આપતી દેશની 3 ટોચની ખાનગી ટેલિકોમ કંપનીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં 4જી સ્પીડમાં વધારો કર્યો છે. પરંતુ ડાઉનલોડ મામલે રિલાયન્સ જિયો અગ્રેસર છે. અહીં અપલોડ સ્પીડમાં વીઆઈ ઈન્ડિયાએ અવ્વલ સ્થાન હાંસિલ કર્યો છે.

6. વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇમેજ પ્રસ્થાપિત કરવા ઝડપથી શરૂ કરશે કેન્ટ પ્રોડક્ટ્સના વેચાણો: મહેશ ગુપ્તા

ટેક્નોલોજીની દુનિયામાં સતત પરિવર્તન આવી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખી

7. પાકિસ્તાનની એક મહિલાએ એક-બે નહીં પણ એકસાથે 7 બાળકોને જન્મ આપ્યો; મેડિકલ સાયન્સ પણ અચંબામાં

8. ત્રિશૂળ, વજ્રથી કરંટના ઝાટકા અને ભદ્ર જેવી ઢાલથી હવે શત્રુઓની ખૈર નથી

લદાખમાં ગલવાન જેવી અથડામણનો સામનો કરવા યુપીની કંપનીએ સૈન્ય જવાનો માટે ખાસ પ્રકારનાં બિનઘાતક હથિયાર બનાવ્યાં

9. માઈક્રોસોફ્ટના ફાઉન્ડરની દીકરી જેનિફરે ઈજિપ્તના નાયલ નાસર સાથે લગ્ન કર્યા

નાયલ નાસર પ્રોફેશનલ ઘોડેસવાર છે

બંને સ્પોર્ટ્સના કારણે જ એકબીજાની નજીક આવ્યા હતાં

Read About Weather here

10. બેડમિન્ટન : બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુ 79 દિવસ પછી કોર્ટ પર ઉતરશે, પ્રથમ રાઉન્ડમાં પ્રણીત-શ્રીકાંત ટકરાશે

ડેનમાર્ક ઓપન : પીવી સિંધુને ચોથો ક્રમ, 19 ભારતીય અલગ-અલગ કેટેગરીમાં ઉતરશે

ઉબેર કપમાં ઈજાગ્રસ્ત પૂર્વ ચેમ્પિયન સાઈના જાપાની ખેલાડી સામે રમશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here