આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદમાં 1 વર્ષમાં બનાવવાના હતા 679 રોડ, 6 માસમાં બન્યા માત્ર 185

34 રોડનું કામ ચાલે છે, 370 રોડ બનાવવા મ્યુનિ.એ કાર્યવાહી કરી નથી: VVIPની મુલાકાતના રૂટ પરના રોડ તાત્કાલિક સરખા થઈ જાય છે

2. પીજી મેડિકલમાં બહારના રાજ્યના વિદ્યાર્થીને ક્વોટા સામે HCમાં અરજી

MBBS સ્ટુડન્ટ એસોસિએશનની રજૂઆત બાદ સરકારને કોર્ટની નોટિસ: પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી બહાર પડાયેલા નોટિફિકેશનને પડકારવામાં આવ્યું

Visit Saurashtra Kranti Homepage here

3. 660 દિવસ બાદ 2.38 લાખ વાહનચાલકને ટ્રાફિકજામથી મળશે મુક્તિ

22 માળની બિલ્ડિંગ પરથી નાનામવા સર્કલનો બ્રિજ આવો દેખાય છે: હોસ્પિટલ ચોક, નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી પરના ઓવરબ્રિજનું વડાપ્રધાન 19 ઓક્ટોબરે કરશે લોકાર્પણ

4. બી.એ., એમ.એ., એમ.કોમ. સહિતના 14 કોર્સની પરીક્ષા 21 નવેમ્બરથી લેવાશે

2016 પહેલાના યુજીના 1થી 6 અને પીજીના 1થી 4 સેમેસ્ટરની પરીક્ષા જાહેર

5. જસદણના આલણસાગર ડેમમાં 29 ફૂટ પાણી ભર્યું છે છતાં સૌની યોજનાનું પાણી છોડાતા બે ગામના ખેડૂતોનો વિરોધ

ચોમાસા દરમિયાન બાખલવડ, દેવપરાની 85 % જમીન ડૂબમાં જ હોય છે છતાં પાણી છોડાતા ખેડૂતો મૂંઝવણમાં: થોડા દિવસ પૂર્વે થયેલા કોળી સમાજના મહા સંમેલનનો ખાર રાખી સૌની યોજનાનું પાણી છોડ્યું હોવાનો આક્ષેપ

6.જાપાન : ટોક્યો પહોંચ્યા વડાપ્રધાન મોદી, જાપાનના વડાપ્રધાન કિશીદા સાથે કરી મુલાકાત  

ભારત-જાપાન વચ્ચેના સંબંધો થશે વધુ મજબૂત : મોદી

7.આજથી મહેસૂલી સદા કર્મચારીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ મુલતવી

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની બેઠકમાં માંગણીઓ સ્વીકારાઈ: દસ દિવસમાં પ્રશ્નોના નિરાકરણ ની અપાઈ ખાતરી

8.અમિત શાહનો ગુજરાત  પ્રવાસનો આજે બીજો દિવસ

કલોલમાં 750 બેડ આધુનિક ની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત

9. અમૃત મહોત્સવની થીમ પર દુર્ગા પંડાલ બનાવવામાં આવ્યો, 3D લાઈટિંગ- લેસર શો આકર્ષણનું કેન્દ્ર હશે

આ પંડાલ બનાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ થયો છે

Read About Weather here

10. ડોલર સામે રૂપિયો 81.66 પર પહોંચ્યો, અમેરિકામાં આયાતથી લઈને અભ્યાસ કરવો મોંઘો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here