આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. બિહારમાં ભારે વરસાદ અનેક સ્થળે વીજળી પડતા 24 ના મોત

2.મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકો સહિત 13ના મોત, અનેક ઘાયલ

3. છેલ્લા 1 મહિનામાં ડ્રેનેજની અધધ… 13 હજાર ફરીયાદો !

ચોમાસામાં ડ્રેનેજની સમસ્‍યા યથાવતઃ શહેરીજનોએ મનપાના કોલ સેન્‍ટર, વોટસએપ, વેબસાઇટ પર ડ્રેનેજ, રોશની, પાણી સહિતની કુલ 26 હજાર સમસ્‍યાઓ નોંધાવી : શહેરમાં ગંદા પાણીની 30 દિવસમાં રેલમછેલ

Visit Saurashtra Kranti Homepage here

4. ઓનલાઇન શોપિંગ – ડિજિટલ પેમેન્‍ટ બનશે વધુ સુરક્ષિત

1લી ઓકટોબરથી કાર્ડ ટોકનાઇઝેશન સિસ્‍ટમ લાગુ થશે : નવી વ્યવસ્થા લાગુ થવાથી સાઇબર ફ્રોડ – ડેબિટ – ક્રેડિટ કાર્ડના દુરૂપયોગ ઉપર કસાશે શિકંજા

5. પંચમહાલ જિલ્લાના શહેરમાં 10 ફુટ ઉંડા ખાડામાં પડેલા 8 વર્ષના માસુમ બાળકનું મોતઃ બિલ્‍ડરની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ

સ્‍થાનિક લોકો તથા ખાનગી એકેડેમીની ડિઝાસ્‍ટર ટીમે મહા મહેનતે મૃતદેહ બહાર કાઢયો

6. શાહીબાગના આર્મી કેમ્પમાં ઓઇલની જરૂર હોવાનું કહી ત્રણે વેપારીના 3.28 લાખ પડાવ્યા

7. ખાડિયામાં 550થી વધુ મકાન ભયજનક સ્થિતિમાં,જર્જરિત મકાનો અંગે તાકીદે નિર્ણય લેવા માંગ

8. દક્ષિણ ગુજરાત સિવાય સર્વત્ર ઉઘાડ: વલસાડમાં 4.50 ઈંચ વરસાદ વરસ્યો

રાજયના 37 તાલુકામાં વરસાદ: કુલ 117.45 ટકા થયો

9. અમદાવાદમાં નેશનલ ગેમ્સમાં શહેરના 1,000 થી વધુ યુવા ખેલાડીઓ વોલેન્ટિયર તરીકે ફરજ બજાવશે

Read About Weather here

10. ઇવીનું વેચાણ ટોપ ગિયરમાં રહેશે, 10 લાખના વેચાણનો અંદાજ, કાર, દ્વિચક્રી વાહનોનું વેચાણ અઢી ગણું વધશે

2021-22માં ઇવીનું વેચાણ 84% વધીને 10 લાખ સુધી પહોંચી જશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here