આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ગુજરાત યુનિવર્સિટીની 30 સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાના 5 રાઉન્ડ પૂર્ણ, ગુજરાત યુનિવર્સિટીની 30 સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાના 5 રાઉન્ડ પૂર્ણ

2. ભૂલા પડેલા મહિલા બે દી’ રસ્તા પર રહ્યાં, 181ની ટીમે આશરો અપાવ્યો

કાઉન્સેલિંગમાં મહિલાએ ગોળ- ગોળ જવાબ આપ્યો, મહિલાની અસામાજિક તત્ત્વો પજવણી કરતા હતા

Visit Saurashtra Kranti Homepage here

૩. ઉકાઈ ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા: ડેમની સપાટી 345 ફૂટ

ડેમમાં પાણી તાપી નદીમાં છોડાયું, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

4. ભરૂચ: નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી

 ગોલ્ડન બ્રીજ  ખાતે નર્મદાની જળ સપાટી 19.5 ફૂટ: તંત્ર દ્વારા કાંઠાના વિસ્તારોને કર્યા એલર્ટ

5. રાજકોટના નવાગામમાં તળાવમાં 5 લોકો ડૂબ્યા : 2 ના મોત ૩નું રેસ્ક્યુ કરાયું, ફાયરબ્રિગેડની ટીમ ધટના સ્થળ પહોંચી

6.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજથી 2 દિવસ ગુજરાતમાં

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં કરશે સંબોધન: રાજકોટ બાદમાં મોરબીમાં રોડ શો યોજાશે

7.અમદાવાદ શહેરના આઇકોનિક શ્યામલ બિલ્ડીંગમાં આગની ધટના

ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

8.નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટી 138.62 મીટર પર પહોંચી: હાલ 13 દરવાજા ખુલ્લા મુકાયા, કાંઠા વિસ્તારના 26 ગામોને કરાયા એલર્ટ

9. નૈરોબી જતી ફ્લાઈટની કેબિનમાં ટેકઓફ પૂર્વે બળવાની વાસ આવતાં ગ્રાઉન્ડેડ કરાઈ

રવિવારે સવારે ફ્લાઈટ ઉપડવાની હતી હવે આજે બીજી ફ્લાઈટ આવે પછી જશે: ફ્લાઈટમાં બેસી ગયેલા તમામ 127 પેસેન્જરને નીચે ઉતારવા પડ્યા, હોટેલોમાં સ્ટે અપાયો

Read About Weather here

10. જેતપુરમાં સેલ્સ એજન્સીમાંથી રૂ.45000, સ્પ્રે સહિતની ચોરી

સતત ધમધમતા બસસ્ટેન્ડ વિસ્તારમાં 2 ચોર ત્રાટક્યા: સીસીટીવીમાં ઘટના કેદ, ફરિયાદના આધારે તપાસ શરૂ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here