આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદના રામોલ તળાવમાં ઓક્સિજનના અભાવે 2 હજાર માછલીનાં મોત

2.અમિત શાહે 4 સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું, કહ્યું, કેટલાક લોકો વચનોની લ્હાણી કરે છે, ભાજપ સરકારે 24 કલાક વીજળી આપી

3.ગુજરાતમાં ડ્રગ્સના તાર અફઘાનિસ્તાન સુધી પહોંચ્યા : 4 કિલો હેરોઇન સાથે દિલ્હીમાંથી યુવક પકડાયો:ગુજરાત ATSની મોટી કાર્યવાહી:નવી દિલ્લીના વસંત કુંજમાંથી 4 કિલો હેરોઈન સાથે એક અફઘાની નાગરિકને પકડ્યો

Visit Saurashtra Kranti Homepage here

4. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી પૂરજોશમાં :ભક્તોનો અવિરત પ્રવાહ :રવિવારે સવા લાખ લોકોએ કર્યા દર્શન

પાલનપુરના માઈભક્ત દ્વારા 52.50 લાખના 1 કિલો સોનાનું દાન જ્યારે 100 ગ્રામની લગડી 9,50 ગ્રામની લગડી 2 દાન બીજા એક મુંબઇના દાતાએ એક સોનાનો હાર 105 ગ્રામ અને 4 લાખ 80 હજારની કિંમતની ભેટ આપી

5. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી.

 પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

6. ચીનમાં લગ્નદર 6.1 ટકા ઘટયો: એક વર્ષમાં ૭૬ લાખ દંપતીએ લગ્ન કર્યાં: ચીનના સરકારી આંકડાં પ્રમાણે યુવાનોમાં લગ્ન કરવાનું વલણ ઘટી ગયું:લગ્નદરમાં ૬.૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો : ૨૦૨૧માં ૭૬ લાખ દંપતીએ લગ્ન કર્યા હતા

7. કચ્છના મોટા રણમાં વધતું પાકિસ્તાનના પૂરનું પાણી; ભીટારા, ગારવાંઢ, ઉધમા ગામમાં પાણી ઘૂસે એવી ભીતિ

8. પાકિસ્તાને 5 વિકેટે ભારતને હરાવ્યુ, મોહમ્મદ રિઝવાને 71 રન કર્યા; નવાઝે 42 રનની તોફાની ઇનિંગ રમી

9. લખનઉની લેવાના હોટલમાં લાગી ભીષણ આગ

બારીઓ તોડીને 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા, ધુમાડાના કારણે અનેક લોકો બેભાન થયા

Read About Weather here

10. વૈશ્વિક રોકાણકારો સોના-ચાંદીના બદલે બોન્ડ માર્કેટ તરફ ડાઈવર્ટ થશે, સોનું 51000 સુધી ઘટે તેવી વકી

સ્લોડાઉનમાં આ વખતે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ડિમાન્ડની સંભાવના નહિંવત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here