આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ક્રિપ્ટોમાં પોન્ઝી સ્કીમ્સ જેવી છેતરપિંડી, ગેરકાયદે હોલ્ડિંગ 79% વધ્યું, હેકિંગના રૂપિયા ક્રિપ્ટો વોલેટમાં નાંખતા હેકર્સ

2. બનાસકાંઠાના માનપુરા ગામના યુવાનોની પહેલ, દરેક ઘર આગળ ઔષધિય રોપા લગાવ્યા, 70% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા

એક ખેડૂતથી થયેલી પ્રાકૃતિક ખેતીની સફરની શરૂઆત 35 પરિવાર સુધી પહોંચી

3. રશિયાના 100થી વધુ ટ્રક યુક્રેન તરફ જવા રવાના, યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું- જીતીશું નહીં ત્યાં સુધી લડીશું

બાઈડેને રશિયન બેંકો અને મહત્વની રશિયન હસ્તીઓ પર પ્રતિબંધો જાહેર કર્યા

જર્મનીએ રશિયા સાથેની નોર્ડ સ્ટ્રીમ પરિયોજના રદ્દ કરી

4. નવા રંગરૂપમાં ટાટા સફારી એડવેન્ચર પર્સોના એડિશન લૉન્ચ, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ સીટ પણ મળશે

Visit Saurashtra Kranti Homepage here

5. જૂનાગઢના રિક્ષા, સીટી બસ, ST બસ સિવાયના વાહનો માટે ભવનાથ મેળામાં પ્રવેશબંધી, દામોદરકુંડ સામેનો રસ્તો શિવરાત્રીમાં ખુલ્લો મુકાશે

મેળો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા 25 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી કેટલાક આદેશો જારી કરાયા

ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પ્રવેશ નહિ કરી શકે : અન્નક્ષેત્ર, ઉતારાઓ, ધર્મક્ષેત્રના વાહનો પાસ સાથે પ્રવેશ કરી શકશે

6. 11 વર્ષીય વરદને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 35 લાખની જરૂર હતી, ક્રિકેટર કેએલ રાહુલે 31 લાખની મદદ કરતાં સર્જરી થઈ શકી

દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવા માતા-પિતાએ ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું

દીકરો ક્રિકેટર બની શકે એ માટે પિતાએ PFના પૈસા ખર્ચી નાખ્યા

7. હિમાચલ પ્રદેશના ઉનામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 7 લોકોના મોત :10 ગંભીર ઘાયલ

ઉના જિલ્લાના તાહલીવાલ સ્થિત ફેક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટમાં સાત લોકો ભડથું : મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ

8.હરિયાણામાં હવે દારૂ પીવા તથા વેચવાની ઉંમર મર્યાદાને ઘટાડી 21 વર્ષ કરી દેવાઈ

નવી આબકારી નીતિ હેઠળ રાજ્યમાં દારૂને લઈને નવા કાયદામાં ફેરફાર કરાયા

9. બ્રેન્ડ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૦૦ ડોલર નજીક પહોંચ્યો

ભારત માટે નવો માથાનો દુખાવો : ભારત પર આર્થિક બોજમાં જંગી વધારો થશે, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારવા પડશે જેથી મોંઘવારી વધશે

Read About Weather here

10. સુરેન્દ્રનગરમાં રોડ પર 30 ફૂટનું ગાબડું : અનેક અકસ્માત છતાં તંત્ર નિંદ્રાધીન:ટ્રાફીક પોલીસે નોકરી પૂર્ણ કરી ભર્યો

એમ પી શાહ કોલેજ પાસે ટ્રાફીક પોલીસની કામગીરીને લોકોએ ખુબ વખાણી: છેલ્લા 10 દિવસથી 30 ફૂટનું પડ્યું હતું ગાબડું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here