1.કથક સમ્રાટ પદ્મ વિભૂષણ બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું
2. હવામાન વિભાગની આગાહી: પવનની દિશા બદલાતા આજથી ઠંડી ઘટવાની વકી; 3થી 4 દિવસમાં ઠંડી વધુ 3 ડિગ્રી ઘટી શકે છે
શહેરમાં 24 કલાકમાં ઠંડીમાં 4 ડિગ્રીનો ઘટાડો
3. મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા 12 માર્ચે લેવામાં આવશે, 14 લાખ વિદ્યાર્થી 4 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે
એડમિટ કાર્ડ 7 માર્ચે અપાશે, પરિણામ 31 માર્ચે જાહેર થશે
Visit Saurashtra Kranti Homepage here
4. દાયકામાં પ્રથમ વખત 600 રૂપિયે મણ; 3 રૂપિયે કિલોએ વેચાતાં રીંગણ હોલસેલમાં 30 રૂપિયે કિલો વેચાતા ખેડૂતોને લોટરી લાગી
5. સોનાના વાયદાના ભાવમાં રૂ.285 અને ચાંદીમાં રૂ.1,494નો ઉછાળોઃ ક્રૂડ મજબૂત
કોટનના વાયદાના ભાવ સેંકડા ઘટયાઃ સીપીઓ , રબરમાં સુધારોઃ કપાસ , મેન્થા તેલમાં નરમી : નેચરલ ગેસમાં સુધારો
6. મોદી સરકાર ન્યૂનતમ બેઝિક પે 18,000 થી વધારીને ૨૬,૦૦૦ રૂપિયા કરશે
જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા આ લાગુ પણ કરી દેવામાં આવશે
7. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 8ના મોત, 10 હજાર 150 નવા કેસ; અમદાવાદમાં સૌથી વધુ 3 હજાર 115 કેસ
અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1નું મોત
8. ધોની-વિરાટથી શરૂ, દીકરી વામિકા પર પૂરી; પતિની કેપ્ટનશિપ છોડ્યા બાદ એક્ટ્રેસ ભાવુક થઈ
સાઉથ આફિકા સામેની ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી હતી
9. પ્રશાંત મહાસાગરના ટોંગા જ્વાળામુખીમાં વધુ એક વિસ્ફોટ, ન્યૂઝીલેન્ડ-ફિજીમાં સુનામીનો ખતરો
Read About Weather here
10. કોરોના મહામારીમાં છેલ્લા 21 મહિનામાં 1 લાખ 47 હજાર બાળકો અનાથ બન્યાં, સુપ્રીમકોર્ટને માહિતી આપવામાં આવી
માતા-પિતા ગુમાવનારાં બાળકો પૈકી 76 હજાર 508 છોકરા, જ્યારે 70 હજાર 980 છોકરી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here