આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ક્રૂડ ઑઇલ મુદ્દે કૉલ્ડવૉર, ક્રૂડના રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરીને ઑપેકનું નાક દબાવવાનો વ્યૂહ

ક્રૂડના ભાવ ઘટાડવા ભારત-અમેરિકા-ચીન-જાપાને હાથ મિલાવ્યા

ભારત ક્રૂડનો 50 લાખ બેરલનો રિઝર્વ સ્ટોક રિલીઝ કરશે

અમેરિકાએ 5 કરોડ બેરલનો સ્ટોક વાપરવાની જાહેરાત કરી

ક્રૂડ આયાત કરવાને બદલે રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરીને ઑપેકનું નાક દબાવવાનો વ્યૂહ

2. રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થશે, કલાકનું ભાડું 60 હજાર; મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે

સી-પ્લેન સર્વિસ ફરી શરૂ થશે, 2 પ્લેન આપવા કેન્દ્રને દરખાસ્ત

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. સુપ્રીમકોર્ટે કાન આમળ્યા બાદ ગુજરાત સરકારે સ્ક્રૂટિની કમિટીની ભૂમિકા દૂર કરી; દર્દીએ આત્મહત્યા કરી હશે તોપણ સહાય મળશે

સહાયની અરજીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તાકીદ

4. કૃષિ કાયદાની વાપસી પછી નવા શ્રમ કાયદા રદ કરવાની તૈયારી

શ્રમ કાયદા લાગુ કરવાની સમયમર્યાદા વધારાઈ, પરંતુ છેલ્લી તારીખ નક્કી નથી

નવા કાયદામાં કંપનીઓ માટે નિમણૂક અને હકાલપટ્ટી સરળ કરવાની જોગવાઈ

5. પારલે પ્રોડક્ટ્સે ઉત્પાદનખર્ચ વધતાં બિસ્કિટ સહિત તમામ શ્રેણીના ઉત્પાદનોના ભાવમાં 5થી 10% સુધીનો વધારો કર્યો છે. કંપનીના અધિકારીએ કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્ય તેલ જેવો કાચો માલ મોંઘો થતાં ઇનપુર્ટ કોસ્ટ ઘણી વધી ગઇ છે.

6. શિયાળામાં 20-30 રૂપિયે કિલો મળતા ટામેટાંનો ભાવ 100ને પાર

આંધ્ર, કર્ણાટકમાં પૂરને કારણે પાક ધોવાતાં ભાવ આસમાને

7. સેન્ટ્રલ વિસ્ટા મુદ્દે અરજી પર સુપ્રીમનું કડક વલણ, અરજદારને ફટકાર

પ્લોટ નં.1માં રિક્રિએશનની જગ્યા આવાસ માટે થઈ રહી છે: અરજદાર

ત્યાં કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, ઉપરાષ્ટ્રપતિ ભવન બને છે: કોર્ટ

8. સલમાનખાન દેશભરમાં શરૂ કરશે ખુદની થિયેટર ચેન-સલમાન ટોકીઝ

કોરોનાને કારણે આ યોજના રોકાઈ હતી, હવે શરૂ કરશું: સલમાનખાન

9. ૨જનીકાંતની અન્નાથે ફિલ્મનું તેલુગુ વર્ઝન પેડ્ડાન્ના ઓટીટી પ૨ 26મીએ રિલીઝ થશે

ફિલ્મના તેલુગુ વર્ઝનને થિયેટ૨ો પ૨ ખાસ આવકા૨ ન મળ્યો

Read About Weather here

10. પ્રિયંકા ચોપડા-નિક જોનાસ વચ્ચે તીરાડ ? માતા મધુ ચોપડાએ કહ્યું, બકવાસ ફેલાવાનું બંધ કરો !

ઈન્સ્ટાગ્રામ-ટવીટર પરથી પ્રિયંકાએ જોનાસ સરનેમ હટાવતાં જ બન્ને વચ્ચે બધું ઠીક નહીં હોવાના કયાસો લાગવાનું શરૂ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here