આજના મોર્નિંગ ન્યુઝ એક પર નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.આજથી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ થઈ, વિદ્યાર્થીઓએ કહ્યું, લાંબા સમય બાદ મિત્રો અને ટીચર મળતાં ખુશી મળી

જે વાલીઓએ સંમતિપત્રક આપતાં તેમનાં બાળકોને પ્રવેશ અપાયો

હજી વાલીઓ સંમતિપત્રક આપી રહ્યાં છે એટલે બે દિવસમાં સંપૂર્ણ પણે સ્કૂલો શરૂ થશે

2. દીપકે છેલ્લી ઓવરમાં 95 મીટરની સિક્સ મારી, રોહિતે સેલ્યૂટ કરી તાળીઓ પાડી; હર્ષલ પટેલની પણ તોફાની બેટિંગ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પુલવામા હુમલા માટે એમેઝોન પરથી કેમિકલ ખરીદાયું હતું, રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં

એમોનિયમ નાઈટ્રેટ વેચવા છતાં એમેઝોન સામે કેસ ના નોંધાયો: CAIT

4. ભારતથી સિંગાપોરની રોજની 6 ફ્લાઈટ 29મીથી ફરી શરૂ; મુંબઈ, દિલ્હી, ચેન્નાઈથી રોજની 6 ફ્લાઈટ ઉપડશે

5.જનધન ખાતાવાળા ગરીબો પાસેથી SBIએ વસૂલી કરી; 12 કરોડ ખાતામાંથી 3 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે 164 કરોડ વસૂલ્યાં, પાછા ન આપ્યાં

6. અમેરિકાના કાર્મેલમાં 140 સર્પાકાર રસ્તા બનાવી રેડ લાઈટ સમાપ્ત કરી, 76 હજાર લિટર પેટ્રોલ બચતાં પ્રદૂષણ પણ ઘટી ગયું

મેયર જિમ બ્રેનાર્ડના એક આઈડિયા માર્ગ અકસ્માત 50% ઘટ્યા

રાઉન્ડ અબાઉટ રાઈટ: સફળતા બતાવવા માટે નેશનલ રાઉન્ડ અબાઉટ વીક અને કોફી ટેબલ બુક

7. જર્મની:રિયુઝેબલ કાચ અને પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ વધ્યો, સ્ટોરમાં પાછી આપો તો ડિપોઝિટ, 98% પાછી આવતા કાર્બન ઉત્સર્જન ઘટ્યું

સિંગલ યૂઝ ડિસ્પોઝેબલની ચેનલના માધ્યમથી સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવા સફળ પ્રયોગ

18 વર્ષ પહેલા આવી 300 કરોડ બોટલો તથા વસ્તુઓ ફેંકી દેવામાં આવતી હતી

8. અનુષ્કા રંજનની સંગીત સેરેમનીમાં બોલિવૂડનો જમાવડો, રિયા ચક્રવર્તી-આલિયા ભટ્ટે જમાવટ કરી

અનુષ્કા રંજન તથા આદિત્ય સીલના લગ્ન 21 નવેમ્બરના રોજ છે

9. 48 વર્ષીય મલાઈકા અરોરાએ બ્લેક પારદર્શક આઉટફિટ પહેર્યાં, સેલેબ્સ ફિદા થયા

મલાઈકાની તસવીર પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી

Read About Weather here

10. ‘તારક મહેતા..’ ફેઈમ પ્રિયાના લગ્નમાં ‘ચંપકચાચા’નો ‘બબીતા’ સાથે જોરદાર ડાન્સ, કલાકારો અને ક્રૂ મેમ્બર્સે ધમાલ મચાવી

પ્રિયા આહુજા તથા માલવ રાજડાએ 10મી વેડિંગ એનિવર્સરી પર બીજીવાર લગ્ન કર્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here