આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. 142 રન પર દિલ્હીની છઠ્ઠી વિકેટ પડી, સાકરિયાએ અક્ષર પટેલને આઉટ કર્યો; DCના 2 ખેલાડી પ્લેય્ડ-ઓન

2. મહારાષ્ટ્ર અને બિહારમાં થિયેટરમાં જે લોકો આ ફિલ્મ નથી જોઈ શકયા તેઓ હવે જોઈ શકશે : કંગના રનૌત

   ‘થલાઈવી’ આજે ઓટીટી પર રિલીઝ

Visit Saurashtra Kranti Homepage here

3. ધી કપીલ શર્મા શો વિવાદમાં : એકટર  દારૂ પીને એકિટંગ કરતા હોવાનો આરોપ

   શિવપુરીના વકીલે ફરીયાદ કરતા કોર્ટનો તપાસનો આદેશ

4. સિનેમાંને થયું કે હોલિવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલ્લોન અને નગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીથ ફેમ ડેવ બૌટિસ્ટાની હાજરી છે એટલે ફિલ્મ તો ધાંસુ જ હોવાની!

  એમાંય પાછું 2013ની એસ્કેપ પ્લાન ખૂબ રોમાંચક અને જોવાલાયક પૂરવાર થઈ હતી, આથી સ્વાભાવિક રીતે જ બીજા ભાગની ઇંતેઝારી વધી જાય. પણ પેલું કહે છે ને કે, ધાર્યુ તો ધણીનું જ થાય! સિનેમાંની બધી જ અપેક્ષાઓ રેતીનાં મહેલની માફક ભાંગીને ભૂક્કો થઈ ગઈ.

5. ચીનનો 22 વર્ષીય યુવક 10 મિનિટમાં 1.5 લિટર કોલ્ડ ડ્રિન્ક ગટગટાવી ગયો, પેટ ફુગ્ગાની જેમ ફૂલી ગયું, લિવરની ધમની ફાટતાં મોત

   આ યુવકે ગરમીથી છુટકારો મેળવવા માટે 10 મિનિટમાં 1.5 લિટર કોલ્ડ ડ્રિન્ક પીધું હતું. આંતરડાંમાં ભારે પ્રેશરથી ગેસ ભરાઈ જવાથી તે અન્ય ધમનીઓમાં પ્રસર્યું અને લિવરને જીવલેણ નુકસાન થયું. 18 કલાકની સારવાર લીધા બાદ યુવાનનું મૃત્યુ થયું

6. જંગલી ઘાસમાંથી પોપકોર્નનો જન્મ થયો, વર્ષો પહેલાં લોકો પોપકોર્નમાંથી જ્વેલરી બનાવીને પહેરતા હતા

     પોપકોર્ન ફોડવાનું મશીન 134 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ડાયટિંગ કરનારા લોકોની ફર્સ્ટ ચોઈસ પોપકોર્ન છે

7. ચીનમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ, વિદેશી ટ્રાન્ઝેક્શન પર બેન મૂકાયો

    પીપલ્સ બેન્ક ઑફ ચાઇનાના આ નિર્ણયથી ક્રિપ્ટો કરન્સી બજારમાં કડાકો

8. ડ્રગ્સ કેસમાં ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતને જામીન મળ્યા

  પરવાનગી વિના શહેરની બહાર ન જવાની શરત

9. બિગબોસની નવી સીઝન વિડીયો ગેમ જેવી! ગાંધી જયંતિથી આરંભ

   બિગબોસની નવી સીઝન વિડીયો ગેમ જેવી! ગાંધી જયંતિથી આરંભ. કલર્સ પરથી પ્રસારીત થનાર નબિગબોસ-15થમાં જંગલમાં અપાશે ટાસ્ક: સલમાને કર્યો ખુલાસો

Read About Weather here

10. CSKથી હાર્યા બાદ વિરાટ કોહલીએ ધોનીને સરપ્રાઈઝ કર્યો, પાછળથી આવીને અચાનક ધોનીને ભેટી પડ્યો

    ઈકાલે રમાયેલી CSK VS RCBની મેચમાં CSK અને RCBને 6 વિકેટથી હરાવી મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં ધોની અને કોહલીની મિત્રતાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ટોસ દરમિયાન કોહલી અને ધોનીની વાતચીતની તસવીરોને પણ લોકો પસંદ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here