1.ગુજરાતની આન, બાન અને શાન એટલે વૈશ્વિક ધરોહર ‘રાણ કી વાવ’: પહોંચી જાવ
પાટણમાં આવેલ આ વાવની દિવાલો તથા સ્તંભો (પીલર્સ) ઉપર બારીક અને નમૂનેદાર નકશીકામનો અદ્ભુત ખજાનોઃ પ૦૦થી વધુ જોવા લાયક મૂર્તિઓ : ભારતમાં આવેલ દાદરાવાળા કૂવાઓની ‘રાણી’ તથા પ્રાચીન સમયના જળ વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
2. દુબઈમાં રહેતા ભારતીય મૂળના ક્રિકેટર હર્ષિત શેઠે ઇતિહાસ રચ્યો :પાકિસ્તાની ટીમ સામે એક જ ઓવરમાં છ વિકેટ ઝડપી : UAE માં ટી-20 મેચમાં હર્શિતે એક ઓવરમાં બે હેટ્રિક લઈને ઇતિહાસ સર્જ્યો: હર્શિતે આ પરાક્રમ પાકિસ્તાનની હૈદરાબાદ હોકર્સ એકેડમી વિરુદ્ધ કર્યું
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. પેલેસ્ટાઇનના બહિષ્કાર છતાં ઈઝરાયેલમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સમાપન સ્પર્ધાનું આયોજન
વિશ્વના 80 દેશોની મહિલાઓએ રવિવારે ઇઝરાયેલી શહેર ઇલિયટમાં મિસ યુનિવર્સ તાજ માટે સ્પર્ધા કરી ;ટોચના પુરસ્કાર માટેના પડકારોમાં મિસ મોરોક્કો કવતાર બેનહલિમા અને મિસ બહેરીન મનાર નદીમ દિયાની
4. કરીના કપૂરને કોરોના થયો:સાથે પાર્ટી કરનાર બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
કરીના તથા અમૃતા સુપર સ્પ્રેડર હોવાની શક્યતા, BMCએ કોન્ટેક્ટ ટ્રેસિંગ ને ટેસ્ટિંગ શરૂ કર્યા
5. આજે રાતે 12 વાગ્યા પછી એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ માટે મોંઘી થશે, ₹500 વધારે આપવા પડશે
50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો ભાવવધારો લાગુ થશે
6. ઉદ્યોગ ભારતીની ઓર્ગેનિક ખાદીમાંથી બનશે અમેરિકામાં બ્રાન્ડેડ કપડાં, USની કંપની પેટાગોનિયાને 30,000 મીટર કાપડ મોકલ્યું
અમદાવાદની અરવિંદ મિલ્સ મારફત ખાદીની અમેરિકા નિકાસ થઈ
7. અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ : અનેક પાર્ટીમાં સામેલ થયા હોવાથી ‘સુપર સ્પ્રેડર’ બનવાની આશંકા
8. દિલીપકુમારે નસીરુદ્દીન શાહને સલાહ આપેલી સારા ઘરના લોકોએ એકટર ન બનવું જોઈએ!
દિલીપકુમારના આજે 99માં જન્મદિને સહ કલાકારો વાગોળે છે યાદો
સારું થયું ત્યારે નસીરુદ્દીને દિલીપકુમારની સલાહ ન માની ! નસીરૂદ્દીન શાહ, વૈજયંતી માલા, ધર્મેન્દ્રએ સંસ્મરણો વાગોળ્યા
9. નવા વર્ષે જ કેન્દ્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મળશે
હાલમાં 31 ટકાનું મોંઘવારી ભથ્થુ 34 ટકાનું થઇ જશે : રાજ્યના કર્મચારીઓને પણ લાભ થશે
Read About Weather here
10. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યભરની વિશ્વ વિદ્યાલયોનું શૈક્ષણિક સ્તર સુધારવા કેવડીયાની VC-PVCની બે દિ’ની કોન્ફરન્સનો પ્રારંભ
નેશનલ રેન્કીંગ, નેશનલ એજ્યુકેશન પોલીસી સહિતના મુદાઓ પર ચર્ચાઓ : શિક્ષણમંત્રી વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here