આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદમાં અભિનેત્રી કંગના રાણાઉતના પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કરનાર 3 આશ્રમવાસીઓને પોલીસે નજરકેદ કર્યા

ધિમંત બઢીયા, શૈલેષ રાઠોડ અને હેમંત ચૌહાણને નજર કેદ કરાયાં

ગાંધી આશ્રમ સામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

કંગના રાણાઉત વિરૂદ્ધ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ

2. ​​​​​​​અમદાવાદની DAV સ્કૂલના ફરજીયાત ટ્રાન્સપોટેશનના નિર્ણય સામે વાલી મંડળનો રોષ, DEOને ફરિયાદ કરી

સ્કૂલે વાલીઓએ ખાનગી ટ્રાન્સપોટેશનનો ઉપયોગ કરવો નહીં તેવો નિર્ણય કર્યો છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મહારાષ્ટ્રના મુસ્લિમ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે ઉદ્ધવ સરકાર સલમાન ખાનની મદદ લેશે

મુસ્લિમ સમુદાયને રસી લગાવવા માટે સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવામાં આવશે

4. કેટરીના કૈફ તેનાથી 5 વર્ષ નાના વિકી કૌશલ સાથે લગ્ન કરશે, આ બોલિવૂડ કપલની વચ્ચે પણ ઉંમરમાં ઘણું અંતર છે

કરીના કરતા 10 વર્ષ મોટા સૈફે 2012માં તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

5. લગ્ન કર્યા બાદ રાજકુમાર રાવ પત્રલેખા સાથે હનીમૂન પર નહીં જાય, 18 નવેમ્બરથી ફિલ્મ ‘ભીડ’ નું શૂટિંગ શરૂ કરશે

ભીડનું પહેલું શેડ્યુઅલ લખનઉમાં શરૂ થશે

6. અકકી અને જેકલીન દમણમાં: ‘રામસેતુ’નું શુટીંગ થશે

મહામારી ગાઇડલાઇનના કારણે શ્રીલંકામાં મંજુરી ન મળતા દમણમાં શુટીંગ થશે

7.‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા’માં નટુકાકાની પાત્રનું રિપ્‍લેસમેન્‍ટ નહીં થાય, અફવાઓ ઉપર ધ્‍યાન ન આપવા આસિત મોદીની સ્‍પષ્‍ટતા

નટુકાકાની ખુરશી ઉપર બેઠેલા એક વ્‍યકિતની તસ્‍વીર વાયરલ થયા બાદ ચોખવટ

8. રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇને 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો, આગામી વર્ષે ડિલિવરી મળશે

અકાસાને ભારતમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે

હવે એરલાઇન કંપની DGCA પાસે એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે

9. ઈરાનમાં વસ્તીવધારા માટે આવ્યો કાયદો! ગર્ભ નિરોધક સાધનોનું મફત વિતરણ બંધ!

વધુ બાળકોવાળા પરિવારોને અપાઈ લાલચ : હ્યુમન રાઈટસ વોચે કાયદાનો કર્યો વિરોધ

Read About Weather here

10. નગર્નો કરાબાખમાં ફરી જંગ: આર્મેનિયાના 15 સૈનિકોના મોત

અજરબૈજાનના હુમલાનો સામનો કરતા આર્મેનિયાએ રશિયા પાસે મદદ માંગી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here