આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.14 રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં 76 જગ્યાએ તપાસ, બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા અને શેર કરનાર સામે કાર્યવાહી

14 નવેમ્બરે આ મામલામાં 83 આરોપીની વિરુદ્ધ 23 નામજોગ FIR નોંધવામાં આવી હતી

2. ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં જનતાની આંખમાંથી આંસુ સરી પડ્યાં, લોકડાઉનમાં શ્રેષ્ઠ કામગીરીથી લોકપ્રિયતા મેળવી હતી

વિશાલ પટેલની વિદાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. હમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જાણકારી આપી; 17 તારીખે રજિસ્ટ્રેશન શરૂ થશે, પહેલા જૂથમાં 250 લોકો પાકિસ્તાન જશે

4. રસીના પહેલા ડોઝનું 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થતાં આરોગ્ય વિભાગ બીજા ડોઝની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરશે

છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

5. ચીને કહ્યું- આગ સાથે રમશો તો સળગી જશો, તાઇવાનનું સમર્થન કરવું તે અમેરિકા માટે ખતરનાક

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાન મુદ્દે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું

6. ટ્રેનિંગ કેમ્પમાં નેશનલ ફ્લેગ લઈને પહોંચ્યા PAK ખેલાડી, બાંગ્લાદેશના ફેન્સ ભડક્યા, શ્રેણી રદ કરવાની કરી માગ

7. કેનેડામાં છેવાડાના શહેરમાં રહેતી યુવતી ખાવા-પીવાની વસ્તુઓ લેવા છેક 544 કિમી દૂર જાય છે, 2 દિવસની રોડ ટ્રિપમાં ક્યાંય મોબાઈલ નેટવર્ક આવતું નથી

સીનેડ મીડર પોતે ન્યૂટ્રિશન કોચ છે, રૂપિયા ખર્ચીને પણ ફ્રોઝન ફૂડ ખાવા મજબૂર છે

શિયાળામાં ટ્રિપનો સમય વધી જાય છે

8. જો જો ચુકી ના જતા આ તક, આ કંપની માત્ર 14 દિવસમાં 9 લાખ રૂપિયા આપી રહી છે, જાણો એવું તો શું કામ છે

આ નોકરી સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં છે

અપ્લાય કરનાર સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ હોવો જરૂરી છે

9. સેન્સેક્સ 396 અંક ઘટ્યો, નિફ્ટી 17999 પર બંધ; રિલાયન્સ, SBIના શેર ઘટ્યા

મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

Read About Weather here

10. ઉત્તરપ્રદેશનાં 9 શહેરમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, લખનૌથી ગાઝીપુર સુધીના આ રસ્તા પર રોજ 20 હજાર વાહનો દોડશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here