આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.’મારી દીકરી લેખક બનવા માંગતી હતી, ઘરેથી નીકળ્યા બાદ પરત જ ન ફરી’, વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ ટ્રેનમાં આપઘાત કર્યો હતો

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા

વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી

2. અમદાવાદના નિકોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ટેમ્પોમાં ભરેલો 1.46 લાખનો દારૂ ઝડપી લીધો

નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં SMCના દરોડામાં 386 દારૂની બોટલ મળી આવી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. આજે બપોર સુધીમાં શૂન્ય કેસ, મનપા દ્વારા બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે

ગઇકાલે શહેરના વોર્ડ નં.8માં આવેલી યોગીનિકેતન સોસાયટીમાં રહેતા 56 અને 58 વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

4. એ ફીઝીકલ આઝાદી હતી: કંગનાએ નવો તર્ક કર્યો: મે શહીદોનું અપમાન કર્યુ નથી

તો હું પદ્મશ્રી પાછો આપવા તૈયાર : અભિનેત્રીએ કહ્યું કે 2014માં આપણે તમામ રીતે આઝાદ થયા: બચાવ કર્યો

5. બિગ સ્ક્રીનના ધૂરંધ૨ આદિત્ય ચોપરા  હવે ઓટીટીમાં 500 કરોડનું રોકાણ ક૨શે

ઓટીટીમાં ભા૨તીય કથાઓને ખ૨ા અર્થમાં દુનિયા સામે ૨ાખવાની ક્ષમતા છે : આદિત્ય

6. કાલથી ૪૦૦ ની મર્યાદામાં પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમાઃ માત્ર સંતોજ જોડાશે

સંતો સિવાયના લોકોને ગીર અભ્યારણ્યમાં પ્રવેશ નિષેધ

7. હવે ચાલુ બસમાં મોબાઈલમાં જોરશોરથી નહીં વગાડી શકાય ગીતો: નિયમનું પાલન નહીં કરનારને થશે સજા: કર્ણાટક હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટે એક રિટ પિટિશનની સુનાવણી કરતા કર્ણાટક રાજ્ય પરિવહનની બસોમાં પ્રવાસ દરમિયાન મોબાઈલ સ્પીકર પર ગીતો વગાડવા પર પ્રતિબંધ લાગાવવાનો આદેશ આપ્યો

8. સ્પેશિયલ ઓપ્સ 1.5 સીઝન-2: પ્રથમ એપિસોડનો રસપ્રદ ઘટનાઓથી આરંભ

9. રેમડેસીવીર કાળાબજાર કેસમાં પોલીસે 1.05 લાખ પડાવ્યાનો આક્ષેપ થતા કોર્ટે તપાસનો આદેશ આપ્યો

Read About Weather here

ડીસાના યુવકે કોર્ટમાં ફરિયાદ કરેલી, બનાસકાંઠા એસપીને 60 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવા હુકમ

10. IIT બોમ્બેની ટીમની મોટી સિદ્ધિ : એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

IIT બોમ્બેના ચાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ COP-26 ખાતે સસ્ટેનેબલ ઇનોવેશન ફોરમમાં આધુનિક ટેકનોલોજી માટે $250,000 (અંદાજે ₹1.85 કરોડ)નું ઇનામ જીત્યું

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here