આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવીનીંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નહીં, શહેરમાં એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા

ચાલુ વર્ષે ડેન્ગ્યુના 319, મલેરિયાના 48 અને ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા

2. ભાવનગરમાં જિતુ વાઘાણીએ બંને હાથમાં તલવાર લઈ કરતબ બતાવ્યાં, વતનમાં સન્માન કરવામાં આવ્યું

શણગારાયેલા ગાડામાં શિક્ષણમંત્રીનું સન્માન કરવામાં આવ્યું

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મુકેશ અંબાણીના ઘરનું એડ્રેસ પૂછનાર એક શંકાસ્પદની ધરપકડ, ટેક્સી-ડ્રાઇવરે પોલીસને આપી હતી માહિતી

હાલ આ શખસની ATS પૂછપરછ કરી રહી છે

ઉર્દૂમાં વાત કરી રહેલા બે લોકો મુકેશ અંબાણીના ઘરનું એડ્રેસ પૂછી રહ્યા હતા

4. સેન્સેક્સ 112 અંક ઘટ્યો, નિફ્ટી 18044 પર બંધ; બજાજ ફાઈનાન્સ, NTPCના શેર ઘટ્યા

એમએન્ડએમ, SBI, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સનના શેર વધ્યા

5. 3 મહિનામાં ત્રીજી વખત ‘વનપ્લસ નોર્ડ 2 5G’ સ્માર્ટફોન બ્લાસ્ટ થયો, ફોન ફાટવાથી યુઝરના જાંઘની ચામડી બળી ગઈ

લોન્ચ થયા બાદ ત્રીજી વખત ‘વનપ્લસ નોર્ડ 2 5G’ સ્માર્ટફોન બ્લાસ્ટ થયો

આ પહેલાં થયેલા બ્લાસ્ટમાં યુઝરને ગંભીર ઈજા નહોતી થઈ

6. અમદાવાદીઓ વેકેશન મોડમાં હોવાથી બજારો સુમસામ, લાભ પાંચમે મુહૂર્ત થયા પણ બજારો સોમવારથી શરૂ થશે

સાતમ અથવા તો અગિયારસના મુહૂર્તમાં વેપારીઓ દુકાનો રાબેતા મુજબ ખોલશે

7. 12 વર્ષ બાદ ગુંજી હતી કિલકારીઓ; 7 કલાક સુધી માતા બૂમો પાડતી રહી- મારું બાળક ક્યાં છે, સવારે કાળજાના કટકાનો મૃતદેહ મળ્યો

બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ હતું

8. સતત બીજા વર્ષે એક્ટ્રેસ પૂનમ પાંડેએ પતિના હાથનો માર ખાધો, હોસ્પિટલમાં દાખલ થઈ, પતિ સેમ બોમ્બેની ધરપકડ

ગયા વર્ષે પણ પૂનમ પાંડેએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો

9. યમુના નદીમાં ઝેરી ફીણમાં શ્રધ્ધાળુનું આસ્થાનું સ્નાન

છઠ્ઠના મહાપર્વની શરૂઆત થઈ : કોરોનાના પગલે દિલ્હી તંત્ર દ્વારા યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી નથી અપાઈ છતાં લોકોએ ડુબકી લગાવી

Read About Weather here

10. ચીનમાં એક એવું શહેર જયાં દરેક પુરૂષની છે ૩ ગર્લફ્રેન્ડ! બોયફ્રેન્ડનો ખર્ચો ઉઠાવે છે મહિલાઓ

શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છેઃ જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તે શરમ અનુભવે છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here