આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.13 રાજ્યોમાં કોરોનાનું અલર્ટ:કર્ણાટકમાં ફુલ્લી વેક્સિનેટેડ 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ; કેન્દ્રએ રાજ્યોને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી

2. બપોર સુધીમાં શૂન્ય કેસ, ગઈકાલે ગ્રામ્યમાં 3 વર્ષનું બાળક પોઝિટિવ આવ્યા બાદ સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ

રાજકોટથી બહારગામ ફરવા ગયેલા અને પરત આવેલા લોકોમાં હાલ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ભારતમાં પહેલીવાર પુરૂષોના મુકાબલે મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો : ૧૦૦૦ પુરૂષો સામે ૧૦૨૦ મહિલાઓ

ઘટશે દેશની વસ્તી ! પ્રજનન દરમાં ધરખમ ઘટાડો નોંધાયો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના તારણો બહાર આવ્યાઃ બાળકો પેદા કરવામાં ભારતીયોનો રસ ઘટી રહ્યો છેઃ રાષ્ટ્રીય સ્તરે પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા ૨.૨થી ઘટીને ૨.૦ થઈ ગઈ

4. યુરોપમાં આગામી માર્ચ સુધીમાં કોરોનાના થઇ શકે છે સાત લાખ કેસ:વિશ્વ આરોગ્યસંસ્થાનીયુરોપ ઓફિસે કરી આગાહી

5. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના શિલાન્યાસમાં કહ્યું- હવે યુપીને ગરીબી-કૌભાંડી-ખંડણીખોરનાં ટોણાં નહીં સાંભળવા પડે

જેવર એરપોર્ટના નિર્માણમાં 29 હજાર 650 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

6. શિલ્પા શેટ્ટી પતિ સાથે જોવા મળી, રાજ કુંદ્રાએ ચહેરો છુપાવ્યો

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલમાં રહ્યો હતો

7. રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં 31 ડિસેમ્બરથી OPD શરૂ કરાશે, બિલ્ડિંગનું કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા અપાશે

રામ મોકરિયાએ એઇમ્સ હોસ્પિટલના બાંધકામ સાઇટની મુલાકાત લીધી હતી

મોકરિયાએ કહ્યું- હાલ એઇમ્સના બાંધકામની મિલીટરીના ધોરણે કામગીરી ચાલુ

8. કેબીસીમાં અમિતાભ બચ્ચન સામે ભાવુક થયો જોન અબ્રાહમ

આજે થિયેટરો માં જોનની ફિલ્મ ‘સત્યમેવ જયતે-2’ની ૨જૂઆત : કેબીસી પ્રોમોમાં જોનના એકશન સામે બિગ બીનું રિએકશન – આપ મારંગે ક્યા ?

9. 29 નવેમ્બરથી શરૂ થનાર સંસદીય સત્રમાં બિલ રજૂ થશે, નિયમો તોડવા પર કમાણીનાં 4% સુધીનો દંડ થશે

ઈન્ડિયન પ્રેસને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કંટ્રોલ કરે છે તેવી જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક રેગ્યુલેટરી બોડી હોવી જોઈએ

Read About Weather here

10. સેન્સેક્સ 454 અંક વધ્યો, નિફ્ટી 17536 પર બંધ; રિલાયન્સ, ITCના શેર વધ્યા

ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી, ICICI બેન્ક, HUL, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here