આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સુરતની કોફી શોપમાં યુવક-યુવતી બેભાન થઈ ગયાં, કોલેજિયન ગર્લનું મોત; વિધર્મી યુવક ફરાર, મૃતદેહની અંતિમવિધિ કરવાનો પરિવારજનોનો ઈન્કાર

કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજિયન બેભાન મળ્યાં હતાં

બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મૂકતાં પોલીસે તપાસ આદરી

2. ગોંડલ નજીક કારનું ટાયર ફાટતાં ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં ST બસ સાથે ધડાકાભેર અથડાઈ, 5નાં ઘટનાસ્થળે જ મોત, 2ને ઇજા

સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા

નેશનલ હાઇવે રક્તરંજિત બનતાં અરેરાટીભર્યાં દૃશ્યો જોવા મળ્યાં

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. એરટેલને પગલે Viએ પણ પ્રીપેડ પ્લાન્સના ભાવમાં વધારો કર્યો, વાર્ષિક વેલિડિટીવાળો પ્લાન 500 રૂપિયા મોંઘો, નવી કિંમતો 25 નવેમ્બરથી લાગુ

Viએ પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરમાં 20થી 25% સુધીનો વધારો કર્યો છે

Vi બાદ હવે રિલાયન્સ જિયો પણ પોતાના પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે

4. ગલવાનમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુનું મહાવીર ચક્રથી સન્માન, શહીદ જવાનોને વીર ચક્ર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીર શહીદોને પુરસ્કાર અર્પણ કર્યા

5. રોપ બન્યું કોરોનું એપીસેન્ટર, ફ્રાન્સના PMને પણ થયો કોરોના, ક્રિસમસની ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટતાં લોકડાઉન લદાયું

ફ્રાન્સમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે

ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતા લોકડાઉન લગાવાયું

6. બ્રિટનમાં દરેક નવાં બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઇન્ટ જરૂરી થશે, દર વર્ષે એવા આશરે 1.45 લાખ પોઈન્ટ બનશે

2030 સુધી પેટ્રોલ-ડીઝલનાં વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવાશે

7. કમ્બોડિયા : 1000 કલાકૃતિઓ ચોરનાર પોલીસનો સહયોગી બન્યો, સ્કંદ-શિવ સહિત 45 મૂર્તિઓ સોંપી

મૂર્તિઓનો લુટારો કેન્સરપીડિત ટિક ખમેર વારસો પરત આપવા માગે છે

8. વિશ્વના બિલેનિયર્સના પ્લાનનો કરી રહ્યાં છે અભ્યાસ, જેથી આગળ જતા બાળકો વચ્ચે વિવાદ ન થાય

મુકેશ અંબાણીને વોલમાર્ટના વોલ્ટન પરિવારનું મોડલ પસંદ

9. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત

સિંહણનું મોત કિડની ફેઇલ થવાથી થયું હોવાની આશંકા

Read About Weather here

10. અમેરિકાઃ પૂરપાટ ઝડપે આવતી કાર ક્રિસમસ પરેડમાં ઘૂસી ગઈ અને અનેકને અડફેટે લઈ લીધાઃ ૫ ના મોત ૪૦ લોકો ઘાયલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here