આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ભાવનગરના માધવ કોપર લીમીટેડના ચેરમેન નીલેશ પટેલની ગુજરાત ATS કરી ધરપકડ

762 કરોડના GST કૌભાંડમાં લાંબા સમયથી ફરાર હતો

2.રાજકોટમાં બપોરે 12 વગ્યા સુધીમાં એક પણ કોરોનાનો કેસ નોંધ્યો

3. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની જાહેરાત

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

તા.28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે

4.DGP વિકાસ  સહાયે દસ્તાવેજી પુરાવા સાથે 200 પાનાનો  રીપોર્ટ  ગુજરાત પોલીસવડા આશિષ ભાટિયાને સોપ્યો

5.રાજકોટ DSO દ્વારા સસ્તા અનાજની  દુકાનોમાં દરોડા

દોઢ લાખનો જથ્થો સીઝ

6.કચ્છની ધરા ધ્રુજી

ભચાઉની 12 કિલોમીટર દુર નોંધાયું કેન્દ્રબિંદુ

3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Visit Saurashtra Kranti Homepage here

7.ગુજરાતની ખાણોમાંથી કાઢવામાં આવેલો 60 લાખ ટન કોલસો થયો ગયાબ

6 હજાર કરોડનું કોલસા કૌભાંડ થયાની આશંકા

8.રાજકોટમાં 42 દિવસની રાહ બાદ નર્મદાનું પાણી પહોચ્યું

મહાનગરપાલિકાના સતાધીશોના હાથે નર્મદા નીરના વધામણા કરાયા

9.રાજકોટ જીલ્લામાં પથરાઈની ધુમ્મસ ચાદર છવાઈ

રવિ પાક, ચણા, ધાણા, જીરું સહિતના પાકને થયું નુકશાન

Read About Weather here

10.તમિલનાડુની સ્થાનિક ચુંટણીઓમાં ભાજપે ખાતું ખોલ્યું

ચેન્નઈ  મહાનગર નિગમના એક વોર્ડમાં  ભાજપની મહિલા ઉમેદવારનો વિજય

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here