1.ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં, કાળજું કંપાવી દે એવી તસવીરો સામે આવી
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- કેન્યાના 29 લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે
2. ચીને પાકિસ્તાનમાં ઘણી વેબસાઇટ્સ અને ચેનલ શરૂ કરી, વોશિંગ્ટન ટાઇમ્સે ચીનની હરકતનો ઘટસ્ફોટ કર્યો
20 દિવસથી હજારો લોકો ચાઇના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની વિરુદ્ધ દેખાવો કરે છે
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. માત્ર 1 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે, ગ્રાહકો 100 MB ડેટા પણ વાપરી શકશે
આ પ્લાન વેલ્યુ સેક્શનમાં ‘Other Plans’માં લિસ્ટેડ છે.
4. વડોદરાની નવરચના હાઇસ્કૂલનો ધો-8નો વિદ્યાર્થી અને પરિવારજન કોરોના પોઝિટિવ, મોડી જાણકારી આપવા બદલ DEOએ સ્કૂલને નોટિસ આપી
વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશને શુક્રવારે બનેલી ઘટના સ્કૂલે છૂપાવી રાખ્યાનો આક્ષેપ કર્યો
નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8(E) ક્લાસનું ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું
5. સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતીની પરીક્ષામાં કોલલેટર સાથે છેડછાડના ગુનામાં પકડાયેલા 2 કોન્સ્ટેબલ સામે ખાતાકીય પગલાં લેવાશે
સવારે ઠંડીમાં દોડવા માટે કોલલેટરમાં છેડછાડ કરીને સમય 6 વાગ્યાનો કરી નાખ્યો હતો
6. IT પોર્ટલ પર રજૂ કરેલા ફોર્મ 26-ASના આધારે નોટિસ નહીં અપાઇ
સીબીડીટીએ આપી હૈયાધરપત, કરદાતાઓને રિટર્ન ભરતી વખતે જાણકારી આપવા માટે વિગતો રજૂ કરાઇ : સીબીડીટીએ કરદાતાઓને રાહત આપતો નિર્ણય લેતા હાશકારો
7. કરીના, અમૃતા બાદ પાર્ટીમાં સામેલ સીમા ખાનની બહેન અને પુત્ર પણ સંક્રમિત
સુપર સ્ટાર જ બન્યા સુપર સ્પ્રેડર : બીએમસીએ સીમા ખાનનો ફલોર સીલ ર્ક્યો
8. શરીરમાં અત્યંત દુ:ખાવો, હળવો તાવ કે નબળાઈ લાગે એટલે થઈ જાવ સાવધાન; ઑમિક્રોન હોઈ શકે
ડેલ્ટા વેરિયેન્ટમાં નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી નીકળવું, સ્વાદ-સુગંધ ચાલ્યા જવા સહિતનાં લક્ષણો હતા જે ઑમિક્રોનમાં નથી દેખાતાં
9. રાજકોટના ત્રણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રનોનું રમખાણ: 15 મેચમાં બન્યા 7946 રન, 19 સદી-36 ફિફટી
ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિકેટના પતન, શાનદાર કેચ સહિતની અનેક ‘યાદગાર’ ક્ષણનું સાક્ષી બનતું રાજકોટ : 15 મેચમાં 673 ચોગ્ગા, 225 છગ્ગા લાગ્યા તો 201 વિકેટનું થયું પતન: ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ ચાર સદી બનાવી
Read About Weather here
10. નાસાની અદભૂત સિદ્ધિ: અવકાશ યાન પાર્કર સૂર્યના કોરોના સુધી પહોંચી ગયું
અત્યાર સુધી રહસ્યમય રહેલી સૂર્યની આંતરિક સપાટીના ડેટા પણ નાસાને ઉપલબ્ધ બનશે: 10 વખત કોરોના સુધી પહોંચીને સલામત રીતે બહાર આવ્યું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here