આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ, દેશનો ત્રીજો કેસ, તમામ જિલ્લામાં વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવા CMની સૂચના

ચાર વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમાંથી એકમાં ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ

ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થયું

2. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત, રૂપાણી સરકારની કોર કમિટીને પણ ભૂલી ગઈ, ઓમિક્રોન બાદ હવે સરકાર જાગી

બીજી લહેર દરમિયાન રૂપાણી સરકારની કોર કમિટી રોજેરોજ મળતી હતી

જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર ગાઈડલાઈન્સના પાલનમાં પણ નિષ્ક્રિય

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હો તો ચેતી જજો, હેકર્સે સિસ્ટમ સાથે ચેડાં કરી 905 કરોડ રૂપિયાના કોઈન ચોરી કરી લીધા

હેકર્સે BadgerDAO પ્લેટફોર્મ પરથી કરોડો રૂપિયાના કોઈન ચોરી કર્યા

હેકર્સે વેબસાઈટના યુઝર ઈન્ટરફેસ પર વાઈરસવાળી સ્ક્રિપ્ટ અપલોડ કરી

4. કાનપુરના ડોક્ટરે પત્ની અને બે બાળકની નિર્દયતાથી હત્યા કરી; નોટમાં લખ્યું-હું કોરોનાથી ડિપ્રેશનમાં હતો, ઓમિક્રોન કોઈને નહીં છોડે

હત્યા કર્યા બાદ ડોકટરે નોટમાં લખ્યું- ઓમિક્રોન બધાને મારી નાખશે

ડોકટરે કોરોનાથી ડિપ્રેશનમાં હોવાની વાત પણ જણાવી

5. કોરોના વાયરસનું ખુબ જ ખતરનાક વેરિયન્ટ ગણાતા ”ઓમિક્રોન” એ ભારત બાદ હવે ગુજરાતમાં દસ્તક દેતા ખળભળાટ

ગુજરાતમાં ”ઓમિક્રોન”ની એન્ટ્રી : જામનગરમાં પ્રથમ કેસ

ઝિમ્બાબ્વેથી પરત આવેલા દર્દીને આવ્યો કોરોના પોઝીટીવ દર્દી આઇસોલેસન વોર્ડમાં : તંત્ર દોડતું થયું

6. ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ ‘શ્રીમદ્રા જચંદ્ર’ની આઈનોકસ આર વર્લ્ડમાં પ્રસ્તુત

પ્રેરણાદાયક અલૌકિક ક્ષમતા ધરાવતા એક યુગપુરુષ મહા માનવની અકલ્પનીય સત્યકથા

7. 2021ના વર્ષમાં ઈન્ટરનેટ ઉપર ખેડૂત આંદોલન આર્યન ખાનના સમાચારો છવાયેલા જ રહ્યા

8. OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે લક્ષ્મણજી ના અધ્યક્ષ સ્થાને કેવડિયા ખાતે યોજાયેલી કાર્યકરણી બેઠકનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી એલ સંતોષજી,રાષ્ટ્રીય ઓબીસી મોરચા અધ્યક્ષ ડી.કે.લક્ષ્મણજી અને ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી,ઓબીસી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ સહિત ઓબીસી મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં.વડાપ્રધાન નરેન્દ્રભાઇ ના નેતૃત્વમાં નવભારત નું નિર્માણ થઇ રહ્યું છે 

9. જે લગ્ન બાદ મારા મમ્મી અને મારી સાથે રહે તેવા વ્યકિતને પરણીશઃ સારા અલી ખાન

સારા અલી ખાને લગ્ન માટે મૂકી શરત! જે માનશે તે જ બનશે જીવનસાથી!

Read About Weather here

10. ફિલ્મ રિવ્યુઃ બોબ બિસ્વાસ

આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી ડિરેકટર સુજોય ઘોષની ‘કહાની’ ફિલ્મના એક પાત્ર પર આધારિત છે જે હત્યાઓ કરતો હોય છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here