આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સોનુ સૂદ સાઉથના કોરોનાગ્રસ્ત કોરિયોગ્રાફ૨ની મદદે આવ્યો

કોરિયોગ્રાફ૨નો મેડિકલ ખર્ચ ઉઠાવશે

2. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો દાવો:રાણેએ કહ્યું- માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે, ઉદ્ધવ સરકારના વધુ દિવસ નહીં

રાણેના નિવેદન મામલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ગુજરાત પોલીસની ભરતી માટે સાંજ સુધી શારીરિક કસોટીના કોલલેટર OJAS વેબસાઈટ પર ન આવતા ઉમેદવારો મૂંઝાયા

LRD અને PSIની શારીરિક કસોટી એક સાથે 3 ડિસેમ્બરથી શરૂ થશે

15 મેદાનમાં લેવાનાર આ પરીક્ષામાં રાજ્યના 12 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

4. વિકી-કેટના લગ્નમાં શાહરુખ પત્ની વગર એકલો જ જશે, દીકરાના ડ્રગ્સ કેસ બાદ પહેલી જ વાર બિગ ઇવેન્ટમાં જોવા મળશે

શાહરુખ ખાન લગ્નમાં માત્ર થોડો સમય જ હાજર રહેશે

5. સાઇબેરિયાની કોલસાની ખાણમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ; 52 લોકોનાં મોત, 38 ઘાયલ

વર્ષ 2004માં આ ખાણમાં મિથેન વિસ્ફોટ થયો હતો, જેમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં

6. ‘ટેક્નો સ્પાર્ક 8’નું 4GB રેમ વેરિઅન્ટ લોન્ચ થયું, 5000mAhની બેટરી ફુલ ચાર્જમાં 65 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ આપશે

લોન્ચિંગ ઓફર હેઠળ ફોનની ખરીદી સાથે 799 રૂપિયાના બ્લુટૂથ ઈયરપીસ ફ્રીમાં મળશે

ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે

7. IND v/s NZ, DAY-2 સ્ટમ્પ્સ:ઈન્ડિયન બોલર્સ વિકેટ માટે તરસ્યા, બીજા દિવસના અંત સુધી કીવી ટીમનો સ્કોર 129/0; લેથમ-યંગની ફિફ્ટી

શ્રેયસ અય્યરે ડેબ્યૂ મેચમાં સદી નોંધાવી, આવું કરનારો 16મો ભારતીય ખેલાડી બન્યો

8. 2 વર્ષના દીકરાની રેર બીમારીની દવા આખા દેશમાં ક્યાંય ના મળતા પિતાએ ઘરે બનાવી, જીમમાં લેબોરેટરી ઊભી કરીને ઉંદર અને પોતાના પર ટ્રાયલ કર્યા

કોરોના મહામારીને લીધે હાલ ચીનમાં બોર્ડર પણ બંધ છે, આથી તે બીજા દેશમાં નહીં જઈ શકે

હોયાન્ગની રેર કન્ડિશન એક લાખ જન્મમાં એક વખત જોવા મળે છે

9. શેરબજારમાં બ્લેક ફ્રાઈડે:નવા વેરિયન્ટના ભયથી સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો, નિફ્ટી 17026 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકીના શેર ઘટ્યા

ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે, સિપ્લા, TCS, ડેવિસ લેબ્સના શેર વધ્યા

Read About Weather here

10. સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે પકડાયેલા ભાજપ નેતા ગોંડલ યાર્ડના ચેરમેન બન્યા

ભાજપ મોવડી મંડળની ગુડ બુકમાં સ્થાન ધરાવતા અલ્પેશ ઢોલરીયાના કાળા કામોને ભૂલીને તેને ગોંડલ યાર્ડના ચેરમેન બન્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here