આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવીનીંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ભારતે માત્ર 278 દિવસમાં 100 કરોડ વેક્સિનના ડોઝ લગાવ્યા, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં હજુ પણ પાછળ છીએ

દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝનો આંકડો પાર

2. અનન્યા પાંડે પપ્પા ચંકી પાંડે સાથે NCB ઓફિસમાં, સમીર વાનખેડેએ મહિલા અધિકારીઓની હાજરીમાં પૂછપરછ શરૂ કરી

અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખ્યું છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. માંગરોળમાં લોકડાયરામાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળા પર રૂપિયાનો વરસાદ, ટોપલા ભરાય એટલી નોટો ઊડી

માંગરોળમાં કારડિયા રાજપૂત સમાજના અગ્રણી વજુભાઈનો સન્માન સમારોહ યોજાયો હતો

4. રિવોલ્ટ RV400 બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું, 5 કલાકમાં ચાર્જ થઈ જતી આ બાઇકની કિંમત 1.07 લાખ રૂપિયા

રિવોલ્ટ મોટર્સની ઇલેક્ટ્રિક બાઇક RV400નું પ્રિ-બુકિંગ ઇન્ડિયન માર્કેટમાં શરૂ થઈ ગયું છે. ફેમ-II સબસિડી બાદ RV400ની કિંમત 1.07 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

5. વધારે રિટર્ન જોઈતું હોય તો પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કિમ અથવા SBI ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ને આપણા દેશમાં રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સાધન માનવામાં આવે છે. તેના દ્વારા કોઈપણ રિસ્ક વગર તમને તમારા રોકાણ પર એક નિશ્ચિત રિટર્ન મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આ સમયે FD પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે.

6. એક જ વર્ષનો આ ટેણીયો 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યો છે, દર મહિને 75 હજાર રૂપિયા કમાય છે

અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, ઈડાહો સહિત અમેરિકાના 16 રાજ્યો ફરી ચૂક્યો છે. બ્રિગ્સના ઈન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર્સ છે

7. આ મહિલા તેના પતિના અસ્થિની રાખનું દરરોજ સેવન કરે છે, 10 વર્ષમાં 19 કિલો વજન ઓછું કર્યું

અમેરિકામાં રહેતી કેસીને પત્નીના અસ્થિની રાખ ખાવાનું વ્યસન છે. એક અસ્થિની રાખનો સ્વાદ સડેલા ઈંડાં જેવો પોતાના પતિની યાદો સાથે રહેવા અને ખુશ રહેવા માટે કેસી અસ્થિનું સેવન કરે છે

8. મોબાઈલ ફોન વગર જીવન અધૂરું લાગે છે તો તમે ‘મોબાઈલ એડિક્શન’નો શિકાર બની ચૂક્યા છો

મોબાઈલની લત ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી વૉશરૂમમાં પણ ફોન લઈ જવાની આદત મોબાઈલ એડિક્શન

9. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે ક્રૂડ ઓઈલના ભાવ; ભારત પર એની શું અસર થઈ રહી છે

એક વર્ષ અગાઉ પ્રતિ બેરલ જે ભાવ 40-42 ડોલરની સપાટી પર હતા એ અત્યારે 84 ડોલર થઈ ગયા

અસહ્ય બની રહેલી મોંઘવારીના મૂળમાં વિવિધ ઈંધણના ભાવો જવાબદાર

Read About Weather here

10. સુપ્રીમ કોર્ટે કહ્યું- તમને વિરોધ કરવાનો અધિકાર, પરંતુ અચોક્કસ સમય માટે રસ્તા જામ ન કરી શકો

પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા પણ ઠપકો આપ્યો હતો

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here