આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. સુરતમાં ન. પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં ધો. 6થી 8ના માત્ર 24 ટકા વિદ્યાર્થીના વાલીઓએ સંમતિ આપી, વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી: વાલી

 કોરોના સંક્રમણની સ્થિતિ જોતા વાલીઓ બાળકોને શાળામાં મોકલવા અવઢવમાં

2. રેડમી 10 પ્રાઈમ ફોન લોન્ચ:રિવર્સ ચાર્જિંગ ફીચરની મદદથી બીજા ડિવાઈસ પણ ચાર્જ કરી શકશો, પ્રારંભિક કિંમત 12.499 રૂપિયા

 ફોનનો પ્રથમ સેલ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા છે.

Visit Saurashtra Kranti Homepage here

3. બંધન અને ઇન્ડસઇન્ડ સહિત ઘણી બેંક સેવિંગ અકાઉન્ટ પર 6% સુધી વ્યાજ આપી રહી છે, અહીં જુઓ ક્યાં કેટલું વ્યાજ મળી રહ્યું છે

  પંજાબ નેશનલ બેંક (PNB)એ સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. હવે તેના સેવિંગ અકાઉન્ટમાં જમા પૈસા પર 2.90% વ્યાજ મળશે. અગાઉ બેંક તેના પર 3% વ્યાજ આપતી હતી. આવી સ્થિતિમાં જો તમે આ દિવસોમાં બેંક અકાઉન્ટ ખોલાવવાનું વિચારી રહ્યા છો તો જાણો કઈ બેંક સેવિંગ અકાઉન્ટ પર કેટલું વ્યાજ આપી રહી છે.

4. સેમિક્ધડક્ટરની અછતને કારણે મહિન્દ્રા આ મહિને 7 દિવસ ’નો પ્રોડક્શન ડ’ સેલિબ્રેટ કરશે, રેવન્યૂ પર અસર થવાની સાથે મારુતિનું પ્રોડક્શન 40% ઘટવાનો અંદાજ

  ઓટોમોબાઇલ કંપનીઓ હજુ સુધી સેમિક્ધડક્ટરની અછતમાંથી બહાર આવી નથી. ઓગસ્ટમાં ઘણી કંપનીઓએ વાર્ષિક અને માસિક ધોરણે વૃદ્ધિ જોઈ હશે. પરંતુ તેમણે સ્વીકાર્યું છે કે સેમિક્ધડક્ટર્સને કારણે આ ગ્રોથ ઓછો રહ્યો. સપ્ટેમ્બરમાં પણ સેમિક્ધડક્ટર્સની અસર ઘણી કંપનીઓ પર જોવા મળશે.

5. અંગ્રેજોના સમયની સુરંગ:દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી નીકળતી સુરંગ લોકો માટે ખુલ્લી મુકાશે, અંગ્રેજોએ આ સુરંગનો ઉપયોગ કર્યો હોવાનો દાવો

 સુરંગનું નિર્માણ ક્યારે થયું તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. મરામતનું કામ આગામી 15 ઓગસ્ટ સુધી પુરુ થાય તેવી શક્યતા

6. એક અઠવાડિયામાં ઋતુજન્ય રોગના 14,078 કેસ, મનપાનું ચેકિંગના નામે નાટક, રેલવે સ્ટેશને 3 કર્મચારી જ હાજર, મહારાષ્ટ્રના મુસાફરો ચેકિંગ વગર જતા રહ્યાં

આરોગ્ય કર્મચારી બોલાવે છતાં મુસાફરો ચેકિંગ કરાવતા નથી. કોરોના વાયરસ નબળો પડવા સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સિઝનલ ફ્લૂએ માથુ ઉચક્યું

7. આતંકવાદીએ સુપરમાર્કેટમાં ઘૂસીને લોકોને છરા માર્યા, ત્રણની હાલત ગંભીર; હુમલાખોર ઠાર

 હુમલા પાછળનો ઈરાદો હજી સુધી જાણી શકાયો નથી. ડુનેડિનમાં મેમાં પણ આ જ રીતે સુપરમાર્કેટમાં હુમલો થયો હતો.

8. પહેલીવા2 હોટ સીટ પર બેઠેલા બચ્ચન બોલી ઉઠયા – દયા કિજીયે હમ પર

   કરોડપતિ હોસ્ટ સીટ પર બેઠેલા ગાંગુલીએ સવાલો વ2સાવ્યા : શાનદા2 શુક્રવારમાં વીરુ-ગાંગુલીની ફટકાબાજી

Read About Weather here

9. ભારતીય સૈન્ય માટે અત્યંત આધુનિક 100 સ્કાય સ્ટ્રાઇકર ડ્રોન મેળવાશે

   ફકત 10 મિનિટમાં 20 કિ.મી.ના અંતર સુધી વિસ્ફોટકો સહિત હૂમલો કરી શકતા ડ્રોન ખરીદવા કરાર

10. મારુતિની સિયાઝ, અર્ટિગા, વિટારા બ્રેઝા, S-Cross અને XL6 ગાડી વાપરતા હો તો ચેતી જાઓ, સેફ્ટી ફીચર્સમાં ગડબડ લાગતાં કંપનીએ ગાડીઓ પરત બોલાવી

  દેશની નંબર-1 ઓટોમોબાઇલ કંપની ગણાતી મારુતિ સુઝુકીની ગાડીઓમાં ખામી જોવા મળી છે. જેને પગલે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે તેના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં હજારો ગાડીઓ પરત બોલાવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here