UPSC પ્રાયમરી પરીક્ષા મોકૂફ

UPSC પરીક્ષા 27મીએ લેવાની હતી, હવે 10 ઓકટોબરે લેવાશે

રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં UPSC પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (યુપી.એસ.સી) ની પ્રાયમરી પરીક્ષા અગામી તા.27 મી એ લેવાનાર હતી. હવે તે આગામી તા.10 ઓકટોબરે લેવામાં આવનાર છે.

Subscribe Saurashtra Kranti here

યુપી.એસ.સી પ્રાયમરી પરીક્ષામાં 4027 ઉમેદવારો નોંધાયા છે. રાજકોટ ખાતે 16 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજનાર છે. કુલ 2 પેપર 100-100 માર્કનાં હોય છે. પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 થી 1 અને બપોરે 3 થી 5 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે.

Read About Weather here

પરીક્ષા અંગે વધુ વિગત આગામી દિવસોમાં જાહેર કરશે તેવું જાણવા મળ્યું છે. હાલ યુપી.એસ.સી પ્રાયમરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે તા.10 ઓકટોબરે લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here