OMG યે મેરા ઈન્ડિયા…!!!

OMG યે મેરા ઈન્ડિયા...!!!
OMG યે મેરા ઈન્ડિયા...!!!

ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા કાઢી લે છે આ  ભાઈ… !!

આ  ઉસ્તાદ ઈન્ડિયા છે અને અહી કશું પણ ઇમ્પોસીબલ નથી. ઈન્ડિયાના લોકો તેમજ તેમની આવડત પણ એટલી જ અતરંગી જોવા મળે છે.

આજના યુગમાં લોકો સોશિયલ મીડિયાના ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં અમુક લોકો માત્ર ટાઈમ પાસ માટે જ્યારે અમુક લોકો પોતાની આવડતને બીજા સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોય છે.

ઈન્ટરનેટ પર અવાર નવાર આતરંગી અંદાજવાળા વીડિયોઝ વાયરલ થતા રહે છે. કોઈ ફટાફટ શાક કાપી રહ્યું છે, તો કોઈ એવું  કશું કરી રહ્યું છે કે, જેના કરવા વિશે આપણે કોઈએ વિચારી પણ નથી શકતા.

એવું કહેવાય છે કે, દુનિયામાં કશું પણ ઇમ્પોસીબલ નથી. તે વાત ઈન્ડિયામાં પણ સાબિત થઈ !! કેમ કે અહી એવું જ બન્યું છે કે, જેના વિશે વિચારવું પણ અધધધ… છે.

શું ગરમ તેલમાં કોઈ કેવી રીતે હાથ નાખીને ભજીયા કાઢી શકે? પણ હા…  

Read About Weather here

હાલ એક ભજીયાવાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈ ભજીયા તો મસ્ત બનાવે જ છે પણ ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા કાઢી લે છે. મુંબઈના એક ફુડ બ્લોગરે તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર શેયર કરવામાં આવ્યો છે.

OMG યે મેરા ઈન્ડિયા...!!! ઈન્ડિયા
OMG યે મેરા ઈન્ડિયા…!!!

આ ભજીયાવાળો જયપુરમાં છે. તેનું  નામ કિશન ભજીયાવાળો છે. તે ઉપરની તસવીરમાં જોઈ શકાય છે કે, તે હાથ ગરમ ઉકળતા તેલની કઢાઈમાં નાખે છે અને ભજીયા/ પકોડા કાઢી લે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here