24 જુલાઈથી હરિદ્વાર બોર્ડર સીલ

24 જુલાઈથી હરિદ્વાર બોર્ડર સીલ
24 જુલાઈથી હરિદ્વાર બોર્ડર સીલ

કેન્દ્ર સરકાર કાવડ યાત્રાનાં પક્ષમાં નથી

સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજૂ કરતી સરકાર

કેન્દ્ર સરકારે કાવડ યાત્રાનાં વિવાદને પગલે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે સોગંધનામું રજૂ કર્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર કાવડ યાત્રા કાઢવાના પક્ષમાં નથી. કવાડીયાઓની અવરજવર પર નિયંત્રણ મુકવું જરૂરી છે.

Subscribe Saurashtra Kranti here

સરકારે અદાલત સમક્ષ જણાવ્યું હતું કે, કાવડ યાત્રા માટે ઉતરાખંડની પોલીસ પણ સતર્ક બની છે. ૨૪મી જુલાઈથી તો હરિદ્વારની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે ટેન્કરોથી ગંગાજળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Read About Weather here

યુપીની સરકારે કાવડ યાત્રા કાઢવાનું ફેસલો કરતા સુપ્રીમ કોર્ટ પણ રોષે ભરાઈ છે અને યુપી સરકારને નોટીસ ફાટકારી છે. સોમવાર સુધીમાં રાજ્ય સરકાર જવાબ આપે એવો સુપ્રીમે આદેશ આપ્યો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે એવી તીખી ટકોર કરી હતી કે કોરોના મહામારી સમયે યુપી સરકાર આવો નિર્ણય કઈ રીતે લઇ શકે. વિવાદ વધતા આજે કેન્દ્ર સરકારે ખુલ્લાસો કરી દીધો છે. હવે યુપી સરકારનાં જવાબની રાહ જોવાઈ રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleશહેરમાં ચાર સ્થળોએ વિદેશી દારૂનાં દરોડા: 133 બોટલ સાથે ચારની ધરપકડ
Next articleતિરૂપતિમાંથી નશાયુકત ચોકલેટનાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ