શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો

નિફટી 319 પોઈન્ટ ગગડયો

મુંબઇ: શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. સેન્સેકસમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે લોકલ ઉપરાંત વૈશ્ર્વિક ઘટનાક્રમોનો પણ પ્રત્યાઘાત પડયો હતો. અમેરિકાએ વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટીસીએસ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વિસ, એચસીએલ ટેકનો, એચડીએફસી, હિન્દ લીવર, એચડીએફસી બેંક, કોટક બેંક, મારૂતી, નેસલે, વીપ્રો, ડીવીઝ લેબ વગેરેમાં ગાબડા હતા.

Read About Weather here

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1045 પોઈન્ટના કડાકાથી 54656 સાંપડયો હતો તે ઉંચામાં 55070 તથા નીચામાં 54638 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 319 પોઈન્ટના ગાબડાથી 16363 હતો તે ઉંચામાં 16482 તથા નીચામાં 16359 હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here