વેક્સિન પ્રેમી બિહારી વૃધ્ધ, 11 વખત રસી મુકાવી

રાજકોટ જિલ્લાના 163 ગામોમાં 100% રસિકરણની સિધ્ધિ
રાજકોટ જિલ્લાના 163 ગામોમાં 100% રસિકરણની સિધ્ધિ

બિહારનાં માધેપુરા જિલ્લામાં આવેલા ઓરઇ ગામનાં રહેવાસી એવા 84 વર્ષનાં એક વૃધ્ધનાં દાવાથી તંત્ર ધંધે લાગી ગયું છે. બ્રહ્મદેવ મોન્ડલ નામના આ શખ્સે 11 વખત કોવિડ રસી મુકાવી હોવાનો દાવો કરતા જિલ્લા તંત્ર દ્વારા તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વેક્સિનનાં 11 ડોઝ આ શખ્સે કઈ રીતે લીધા, ક્યાં લીધા તેની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે.

Read National News : Click Here

મોન્ડલે એવો દાવો કર્યો હતો કે, વેક્સિનનાં 11 ડોઝ લેવાથી મને ખૂબ જ ફાયદો થયો છે.

Read About Weather here

મને ખૂબ સારું લાગતું હોવાથી મેં વારંવાર વેક્સિન મુકાવી છે. આ શખ્સે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ-અલગ સ્થળે જઈને રસી મુકાવી હોવાનું જાહેર થયું છે. વહીવટીતંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ આટલી વધી વખત રસી મુકાવે ત્યારે સરકારી પ્રક્રિયામાં કેટલી બધી બેદરકારી છે એ બહાર આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here