રાષ્ટ્રપતિની કાનપુર યાત્રાની સુરક્ષાનો આખો પ્લાન લીક!!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વોટ્સએપ પર બેદી રીતે વિગતો આવતા તપાસનો આદેશ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બે દિવસીય કાનપુર યાત્રા માટે ગોઠવાયેલી સુરક્ષા તૈયારીઓની વિગતો રહસ્યમય રીતે વોટ્સએપ પર લીક થઇ જતા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

કાનપુરનાં પોલીસ કમિશનર અસીમ અરુણે માહિતી આપી હતી કે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં રાષ્ટ્રપતિનું સુરક્ષાનાં આયોજન, કેટલા દળો ક્યાં સ્થળે ગોઠવાશે અને અન્ય પ્રોટોકોલની વિગતો મૂકી દેવામાં આવી હતી. સુરક્ષાનું આખું આયોજન માત્ર સિનીયર અધિકારીઓને ખબર હોય છે. છતાં વિગતો ફૂટી ગઈ હતી. આ અંગે અધિક ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ મીઠાસને ઊંડી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને વોટ્સએપ ગ્રુપ કોનું છે. તેમના નામ જાણી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Read About Weather here

બુધ અને ગુરૂવારે રાષ્ટ્રપતિએ કાનપુરની મુલાકાત લીધી હતી પણ તમામ કાર્યક્રમ સહીસલામત પુરા થઇ ગતા સુરક્ષા અધિકારીઓએ રાહતનો શ્ર્વાાસ લીધો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here