પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો

પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે પ્રતિલીટરે ડીઝલમાં 31થી35 પૈસા, પેટ્રોલમાં 23થી26 પૈસા મોંઘુ થયું

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.

આજે ડીઝલનો ભાવ 31થી 35 પૈસા સુધી વધી ગયો છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ પણ 23થી 26 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91.27 રૂપિયા પ્રતિ લીટર, જયારે ડીઝલનો ભાવ 81.73 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ માં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા થતા ડિઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટર હતો.

Subscribe Saurashtra Kranti here

પણ 23થી 26 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91.27 રૂપિયા પ્રતિ લીટર, જયારે ડિઝલનો ભાવ 81.73 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ માં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા થતા ડિઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટર હતો.

Read About Weather here

નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડિઝલની કિંમતો જાહેર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એકસાઇઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here